HomeસિનેમાવાદMiesha Iyer: બ્લેક ડ્રેસમાં હોટ એક્ટ્રેસ મિશાએ આપ્યા કાતિલ પોઝ, તસવીરો જોઈ...

Miesha Iyer: બ્લેક ડ્રેસમાં હોટ એક્ટ્રેસ મિશાએ આપ્યા કાતિલ પોઝ, તસવીરો જોઈ દંગ રહી જશો

Team Chabuk-Entertainment Desk: ટીવી એક્ટ્રેસ મિશા અય્યર (Miesha Iyer) પોતાના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. મિશા ટીવી  એક્ટ્રેસ છે જે પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરતી રહે છે. હાલમાં એક્ટ્રેસે બ્લેક લૂકમાં તસવીરો શેર કરી છે જેમાં તે કાતિલ અંદાજમાં જોવા મળી રહી છે.

સ્પ્લિટ્સવિલા જેવા વિવિધ રિયાલિટી ટીવી શોમાં જોવા મળી હતી.  મિશા બિગ બોસ 15નો ભાગ હતી. મિશા કેમરા સામે બોલ્ડ પોઝ આપી રહી છે. જેની તસવીરો જોઈ તમે પણ દંગ રહી જશો. એક્ટ્રેસના ચાહકો આ તસવીરોને લાઈક કરી રહ્યા છે અને કોમેન્ટ બોક્સમાં ફાયર ઈમોજી શેર કરી રહ્યા છે.

હાલમાં એક્ટ્રેસ તેની હોટ તસવીરોને લઈ ચર્ચામાં  છે.  મિશાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ હોટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં મિશા ખૂબ જ હોટ પોઝ આપી રહી છે. ચાહકો પણ મિશાના આ બોલ્ડ અંદાજને પસંદ કરી રહ્યા છે.

મિશા અય્યર સ્નાતક છે, તેણીએ તેનું પ્રાથમિક શિક્ષણ મુંબઈની મેરી ઈમેક્યુલેટ ગર્લ્સ હાઈસ્કૂલમાં પૂર્ણ કર્યું છે. અહેવાલો અનુસાર, તેના પિતા એક બિઝનેસમેન છે.

(તમામ તસવીરો મિશા અય્યર ઈન્સ્ટાગ્રામ)

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments