HomeસિનેમાવાદNamrata Malla : આ હોટ એક્ટ્રેસે 'મહેબૂબા મહેબૂબા' ગીત પર કર્યો ધમાકેદાર...

Namrata Malla : આ હોટ એક્ટ્રેસે ‘મહેબૂબા મહેબૂબા’ ગીત પર કર્યો ધમાકેદાર ડાન્સ, Hot Video Viral

Team Chabuk-Entertainment Desk: ભોજપુરી ફિલ્મોની લોકપ્રિય અભિનેત્રી નમ્રતા મલ્લા (namrata malla) સોશિયલ મીડિયા પર પોતાની હોટનેસથી દરેકના હોંશ ઉડાવી રહી છે. અભિનેત્રીનો લેટેસ્ટ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો છે, જેમાં તે ખૂબ જ સુંદર અને સેક્સી અંદાજમાં ‘મહેબૂબા મહેબૂબા’ ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. ઈન્ટરનેટ પર તેના આ વીડિયોને ઘણા લોકો જોઈ રહ્યા છે અને તેની ચર્ચા કરી રહ્યા છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ થતા ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ભોજપુરી એક્ટ્રેસ નમ્રતા મલ્લા પોતાની બોલ્ડ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. એક્ટ્રેસનો બોલ્ડ લુક ઘણીવાર સોશિયલ મીડિયા પર જોવા મળે છે. તે દરરોજ પોતાની તસવીરો શેર કરતી રહે છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments