Team Chabuk-Entertainment Desk: અભિનેત્રી નેહા મલિકે પોતાની ઈન્સ્ટાગ્રામ પર કેટલીક સુંદર તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. આ તસવીરોમાં નેહા મલિક બોડીકોન ડ્રેસમા જોવા મળી રહી છે. અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નેહા મલિકનો કાતિલ અંદાજ જોવા મળી રહ્યો છે.

એક્ટ્રેસ અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપતી જોવા મળે છે. ચાહકોએ તેના લૂકને પસંદ કરી રહ્યા છે. નેહા ભોજપૂરી એક્ટ્રેસ છે. નેહા મલિક ઘણા પંજાબી આલ્બમમાં પણ જોવા મળી છે.


આ પહેલા પણ નેહા મલિક કાતિલ અને બોલ્ડ તસવીરો શેર કરી ચૂકી છે. નેહા મલિક સોશિયલ મીડિયામાં સતત એક્ટિવ રહે છે. ચાહકો માટે દરરોજ નવી તસવીરો શેર કરે છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત