Homeતાપણુંનરેન્દ્ર મોદી 3.0નું જમ્બો મંત્રીમંડળ, ગુજરાતના 6 સાંસદો બન્યા મંત્રી, જુઓ આખું...

નરેન્દ્ર મોદી 3.0નું જમ્બો મંત્રીમંડળ, ગુજરાતના 6 સાંસદો બન્યા મંત્રી, જુઓ આખું લિસ્ટ

Team Chabuk-Political Desk: 9 જૂનના રોજ મોડી સાંજે નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા. ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લેતાની સાથે જ નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની બરાબરી કરી લીધી. વર્ષ 2019ની સરકાર કરતાં આ વખતે સરકારમાં મંત્રીઓની સંખ્યા વધી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જમ્બો ટીમ જાહેર થઈ. જેમાં 30 કેબિનેટ મંત્રી, 5 મંત્રીઓને સ્વતંત્ર હવાલો અને 36ને રાજ્ય મંત્રી બનાવાયા. રાષ્ટ્રપતિ ભવનમાં ગઈકાલે 9 જૂનના રોજ આ તમામ મંત્રીઓ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શપથગ્રહણ સમારોહ સંપન્ન થયો.

minister list

નવા જાહેર થયેલા મંત્રી મંડળમાં ગુજરાતના કુલ 6 સાંસદોને સ્થાન મળ્યું છે. જેમાં લોકસભાના સાંસદ અમિત શાહ, મનસુખ માંડવિયા અને સી.આર. પાટીલને કેબિનેટ મંત્રી તરીકે સ્થાન મળ્યું છે. જ્યારે રાજ્યસભાના સાંસદ જેપી નડ્ડા અને એસ. જયશંકરને પણ કેબિનેટ મંત્રી તરીકે સ્થાન મળ્યું છે. જ્યારે ભાવનગર લોકસભાના સાંસદ નીમુબેન બાંભણિયાને રાજ્યમંત્રી બનાવાયા છે. આમ ગુજરાતમાંથી કુલ 6 સાંસદોને મંત્રી પદ મળ્યું છે.

કેબિનેટ મંત્રીઓ

મંત્રીનું નામપક્ષ
નરેન્દ્ર મોદી (વડાપ્રધાન)ભાજપ
રાજનાથ સિંહભાજપ
અમિત શાહભાજપ
નીતિન ગડકરીભાજપ
જેપી નડ્ડાભાજપ
શિવરાજસિંહ ચૌહાણભાજપ
નિર્મલા સીતારમણભાજપ
એસ.જયશંકરભાજપ
મનોહરલાલ ખટ્ટરભાજપ
HD કુમારસ્વામીJDS
પીયૂષ ગોયલભાજપ
ધર્મેન્દ્ર પ્રધાનભાજપ
જીતનરામ માંઝીHAM (S)
રાજીવ રંજન (લલન) સિંહJDU
સર્બાનંદ સોનોવાલભાજપ
કિંજરાપુ રામ મોહન નાયડુTDP
પ્રહલાદ જોશીભાજપ
ડૉ. વિરેન્દ્ર કુમારભાજપ
જુએલ ઓરામભાજપ
ગિરિરાજ સિંહભાજપ
અશ્વિની વૈષ્ણવભાજપ
જ્યોતિરાદિત્ય સિંધિયાભાજપ
ભુપેન્દ્ર યાદવભાજપ
અન્નપૂર્ણા દેવીભાજપ
ગજેન્દ્ર સિંહ શેખાવતભાજપ
કિરન રિજિજૂભાજપ
હરદીપસિંહ પુરીભાજપ
મનસુખ માંડવિયાભાજપ
ગંગાપુરમ કિશન રેડ્ડીભાજપ
ચિરાગ પાસવાનLJP (R)
સી.આર. પાટીલભાજપ

સ્વતંત્ર હવાલો

રાવ ઈન્દ્રજીતસિંહ
ડો. જિતેન્દ્ર સિંહ
અર્જુનરામ મેઘવાલ
પ્રતાપરાવ જાધવ
જયંત ચૌધરી

રાજ્ય મંત્રી

જિતિન પ્રસાદ
શ્રીપદ યશો નાઇક
પંકજ ચૌધરી
કૃષ્ણપાલ ગુર્જર
રામદાસ આઠવલે
રામનાથ ઠાકુર
નિત્યાનંદ રાય
અનુપ્રિયા પટેલ
વી સોમન્ના
ડો.પેમ્માસની ચંદ્રશેખર
એસ.પી.સિંહ બઘેલ
શોભા કરાંદલાજે
કીર્તિવર્ધન સિંહ
બનવારી લાલ વર્મા
શાંતનુ ઠાકુર
સુરેશ ગોપી
ડો. એલ. મુરૂગન
અજય ટમ્ટા
બંદી સંજય
કમલેશ પાસવાન
ભાગીરથ ચૌધરી
સતીશ ચંદ્ર દુબે
સંજય શેઠ
રવનીત સિંહ બિટ્ટૂ
દુર્ગાદાસ ઉઈકે
રક્ષા નિખિલ ખડસે
ડો. સુકાન્તા મજુમદાર
સાવિત્રી ઠાકુર
તોખન સાહુ
રાજ ભૂષણ ચૌધરી
શ્રીનિવાસા વર્મા
હર્ષ મલ્હોત્રા
નિમુબેન બાંભણિયા
મુરલીધર મોહોલ
જોર્જ કુરિયન
પબિત્રા માર્ગેરિટા

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments


Notice: ob_end_flush(): Failed to send buffer of zlib output compression (1) in /home/thechabu/public_html/wp-includes/functions.php on line 5420

Notice: ob_end_flush(): Failed to send buffer of zlib output compression (1) in /home/thechabu/public_html/wp-includes/functions.php on line 5420