HomeસિનેમાવાદNeha malik:બ્લેક બોડીકોન ડ્રેસમાં નેહા મલિકે આપ્યા હોટ પોઝ, જુઓ તસવીરો

Neha malik:બ્લેક બોડીકોન ડ્રેસમાં નેહા મલિકે આપ્યા હોટ પોઝ, જુઓ તસવીરો

Team Chabuk-Entertainment Desk: અભિનેત્રી નેહા મલિક પોતાની તસવીરોને લઈ ચર્ચામાં છે. છેલ્લા ઘણા દિવસોથી વેકેશન એન્જોય કરતી નેહાએ ઈન્સટાગ્રામ પર તસવીરો શેર કરી છે. ફરી એક વખત નેહા મલિકે હોટ તસવીરો શેર કરી છે.

નેહા બ્લેક કલરમાં ડ્રેસમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નેહા ખૂબ જ સુંદર લાગી રહી છે. નેહા મલિક પંજાબી મ્યૂઝીક વીડિયોમાં પણ જોવા મળી છે. એક્ટ્રેસ સાઉથની ફિલ્મોમાં પણ જોવા મળે છે.

નેહા મલિકે બોડીકોન ડ્રેસમાં અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા છે. નેહા મલિકનો આ ગ્લેમરસ અંદાજ ફેન્સને પસંદ આવ્યો છે.

ફેન્સ નેહાની તસવીરોને લાઈક કરી રહ્યા છે. નેહા મલિક હોટ તસવીરોને લઈ ચર્ચામાં રહે છે. અભિનેત્રી તેની બિકિની તસવીરોને લઈ પણ ચર્ચામાં રહે છે. નેહાની તસવીરોને ચાહકો લાઈક કરી રહ્યા છે.

નેહા આ પહેલા બિકિની તસવીરો શેર કરી હતી જેણે સોશિયલ મીડિયામાં આગ લગાવી હતી. નેહા મલિક પોતાની ગ્લેમરસ લાઇફસ્ટાઇલથી તમામ ભોજપુરી એક્ટ્રેસને પાછળ છોડે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments