HomeસિનેમાવાદNia Sharma : નિયા શર્માએ વ્હાઈટ બિકિની પહેરી દરિયામાં આગ લગાવી, જુઓ...

Nia Sharma : નિયા શર્માએ વ્હાઈટ બિકિની પહેરી દરિયામાં આગ લગાવી, જુઓ વાયરલ VIDEO

Team Chabuk-Entertainment Desk: ટીવી એક્ટ્રેસ નિયા શર્મા પોતાના બોલ્ડ અને સેક્સી લુકથી સોશિયલ મીડિયા પર અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. તાજેતરમાં, અભિનેત્રીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક સેક્સી વીડિયો શેર કર્યો છે. નિયાએ સફેદ રંગની હોટ બિકીની પહેરી છે અને દરિયામાં ડાઇવિંગ કરી રહી છે. અભિનેત્રીની બોલ્ડનેસ જોઈને યુઝર્સના દિલની ધડકન વધી ગઈ છે. યૂઝર્સ કોમેન્ટ બોક્સ પર ફાયર ઇમોજી અને રેડ હાર્ટ દે ધના ધન કરી રહ્યા છે.

vinayak

આ પહેલા એક્ટેસે બ્લેક બિકિનીમાં તસવીરો શેર કરી હતી જે સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ હતી. નિયા શર્મા તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. તેની બિકિની તસવીરો આગની જેમ વાયરલ થાય છે.

નિયા શર્મા ટીવી એક્ટ્રેસ છે. તે બોલ્ડ અને હોટ અંદાજથી ચર્ચામાં રહે છે.

whatsapp

તાજેતાજો ઘણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments