Team Chabuk-Entertainment Desk: પોતાના ગ્લેમરસ અને સેક્સી અવતારથી સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવનાર ઉર્ફી જાવેદ ફરી એકવાર ધમાકો કરવા આવી છે. ઉર્ફીએ આજે વધુ એક બોલ્ડ વીડિયો શેર કર્યો છે. જેને જોયા બાદ તમારી આંખો ફાટી જશે. ઉર્ફીએ તેના પ્રાઈવેટ પાર્ટને નજીવા કપડાથી ઢાંક્યા છે. ગ્લોઇંગ મેકઅપ સાથે, ઉર્ફીએ તેના વાળને એક ખાસ રીતે બાંધ્યા છે અને તેની વેણી લહેરાવી રહી છે. ઉર્ફીનો આ બોલ્ડ વીડિયો જોયા પછી તમને પણ પરસેવો છૂટી જશે. ઉર્ફીનો આ લુક અત્યાર સુધીનો સૌથી હોટ લુક માનવામાં આવી રહ્યો છે.
સોશિયલ મીડિયા સેન્સેશન બની ગયેલી ઉર્ફીનો કોઈપણ લુક મિનિટોમાં વાયરલ થઈ જાય છે. ઉર્ફી જાવેદનો વીડિયો વાયરલ ટીવી એક્ટ્રેસ ઉર્ફી જાવેદ પોતાની બોલ્ડ ફેશનને કારણે ચર્ચામાં રહે છે. આ વખતે તેનો નવો લુક લોકોના હોશ ઉડાવી રહ્યો છે. આ વખતે અભિનેત્રીનો ડ્રેસ જોઈને લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.

ઉર્ફી જાવેદ તેના નવા પ્રકારની ફેશન સેન્સ માટે પ્રખ્યાત છે. ઉર્ફીનો લુક હવે ઘણા ટોક શોનો ભાગ બની ગયો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
