Team Chabuk-Entertainment Desk: અભિનેત્રી અને બિગ બોસ ફેમ નિક્કી તંબોલીએ (nikki Tamboli) હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર હોટ ફોટો અને વીડિયો શેર કર્યો છે, જેણે તેના ચાહકોનું દિલ જીતી લીધું છે. આ વીડિયોમાં નિક્કીએ પિંક બિકીની પહેરીને પોઝ આપ્યા છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
નિક્કીના આ લુકમાં તેનો હળવો મેકઅપ અને બાંધેલા વાળ તેની સ્ટાઇલને વધુ ગ્લેમરસ બનાવી રહ્યા છે. નિક્કી તંબોલી હંમેશા તેની ફેશન સેન્સ અને બોલ્ડ લુક માટે હેડલાઇન્સમાં રહે છે. તેનું આ ફોટોશૂટ ફરી એકવાર સાબિત કરે છે કે તે તેના ચાહકોને પ્રભાવિત કરવાની કળા સારી રીતે જાણે છે.

અભિનેત્રીના કિલર પોઝે ચાહકોને દિવાના બનાવી દીધા છે. ચાહકો ફોટો પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
હાલ તો સોશિયલ મીડિયામાં નિક્કી તંબોલીની આ હોટ તસવીરો આગની જેમ વાયરલ થઈ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત