Team Chabuk-Entertainment Desk: ડાન્સર અને એક્ટ્રેસ નોરા ફતેહી પોતાના લુકને લઈને ચર્ચામાં રહે છે. નોરાના દરેક લુકની તસવીરો હંમશા વાયરલ થતી રહે છે. તેને જોઈને ફેન્સનું દિલ ધક ધક થવા લાગે છે. હવે નોરાની નવી તસવીરો (Nora fatehi pics) વાયરલ થઈ રહી છે.


બોડીકોન ડ્રેસમાં નોરાની તસવીરો વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં નોરા ખૂબ જ હોટ લાગી રહી છે. નોરાના ચાહકો પણ આ તસવીરોને પસંદ કરી રહ્યા છે.



નોરાએ બોલીવૂડમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. નોરા ખૂબ જ સારી ડાન્સર છે. નોરાના ડાન્સ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. નોરા પોતાની હોટ તસવીરોને લઈ સતત ચર્ચામાં રહે છે.

એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહી ઝલક દિખલા જામાં જજ તરીકે જોવા મળે છે. એક્ટ્રેસ બોડીકોન ડ્રેસમાં ખૂબ જ બોલ્ડ લાગે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
