Homeસિનેમાવાદસાઉથની હોટ એક્ટ્રેસનો લાલ સાડીમાં કાતિલ અંદાજ જોઈ દંગ રહી જશો, જુઓ...

સાઉથની હોટ એક્ટ્રેસનો લાલ સાડીમાં કાતિલ અંદાજ જોઈ દંગ રહી જશો, જુઓ વાયરલ તસવીરો

Team Chabuk-Entertainment Desk: સાઉથ ફિલ્મોની હૉટ એક્ટ્રેસ અને હાલમાં બૉલીવુડમાં ધમાલ મચાવનારી હસીના પૂજા હેગડે ફરી એકવાર લાઇમલાઇટમાં આવી છે, આ વખતે તે પોતાના શાનદાર સાડી લૂકને લઇને ચર્ચામાં આવી છે.

રેડ કલરની સાડીમાં અભિનેત્રી ખૂબ જ હોટ લાગી રહી છે. એક્ટ્રેસે અલગઅલગ અંદાજમાં હોટ પોઝ આપ્યા છે. પૂજાની ફિલ્મ સર્કસ રિલીઝ થવા જઇ રહી છે, જેમાં તે રણવીર સિંહની અપૉઝિટ દેખાઇ રહી છે, ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરી દેવામાં આવ્યુ છે, અને આ દરમિયાન ફિલ્મની આખી કાસ્ટ રેડ આઉટફિટમાં જોવા મળી હતી, પરંતુ લાલ સાડીમાં પૂજા હેગડેએ કેર વર્તાવ્યો હતો.

સાઉથ હસીના અને બૉલીવુડ સ્ટાર એક્ટ્રેસ પૂજા હેગડેએ રેડ આઉટફિટમાં પોતાનું સેક્સી ફિગર ફ્લૉન્ટ કર્યુ હતુ. પૂજા હેગડે રેડ શિફૉનની પ્લેન સાડીમાં પોતાની કર્વી ફિગર ખુબ ફ્લૉન્ટ કર્યુ હતુ.

પૂજા હેગડેનો ફરી એકવાર સેક્સી લૂક વાયરલ થયો હતો. કમર પર બાંધેલી લાલ રંગની પ્લેન સાડી અને બે પટ્ટીઓ પર ટકેલા બ્લાઉઝે તમામનુ ધ્યાન ખેંચ્યુ હતુ. તેની બૉલ્ડનેસે તમામના હોશ ઉડાવી દીધા હતા. ચાહકો આ તસવીરોને લાઈક કરી રહ્યા છે.

રણવીર સિંહ, પૂજા હેગડે અને જેકલીન ફર્નાન્ડીઝ ઉપરાંત, ‘સર્કસ’ની સ્ટારકાસ્ટમાં સિદ્ધાર્થ જાધવ, જોની લીવર, સંજય મિશ્રા, વ્રજેશ હિરજી, વિજય પાટકર, સુલભા આર્ય, મુકેશ તિવારી, અનિલ ચરણજીત, અશ્વિની કાલસેકર અને મુરલી શર્મા પણ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments