Team Chabuk-Entertainment Desk: બોલિવૂડ એક્ટ્રેસ પૂજા હેગડે (Pooja Hegde) પોતાના સ્ટાઈલિશ લુકને લઈને ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ બોડીકોન ડ્રેસમાં ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે. જેમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે. ચાહતો પણ તેની તસવીરોને લાઈક કરી રહ્યા છે.



પૂજા હેગડે પોતાની સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. તમે પાર્ટીમાં જવા માટે અભિનેત્રીની સ્ટાઈલ અપનાવી શકો છો. આ પ્રકારનો લુક બહાર જવા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે. અભિનેત્રીએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ બોલ્ડ દેખાઈ રહી છે, આ ડ્રેસ સાથે તેણે તેના વાળ ખુલ્લા છોડી દીધા છે અને ખૂબસૂરત લાગી રહી છે.


અભિનેત્રીનો લેટેસ્ટ લુક સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. પૂજાનો આ પાર્ટી લુક જોઈને તેના ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી. પૂજાનો દરેક લુક ચાહકોને ગમે છે, તેના ફેન્સની કોઈ કમી નથી. તેણે આ ડ્રેસ સાથે સામાન્ય મેકઅપ કર્યો છે. તમે લંચ ડેટ અથવા નાઈટ આઉટ માટે પૂજાના આ લુકને ટ્રાય કરી શકો છો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત