HomeસિનેમાવાદRadhika seth: યલ્લો બિકિનીમાં રાધિકા શેઠનો હોટ અંદાજ, તસવીરો વાયરલ

Radhika seth: યલ્લો બિકિનીમાં રાધિકા શેઠનો હોટ અંદાજ, તસવીરો વાયરલ

Team Chabuk-Entertainment Desk: તાજેતરમાં અભિનેત્રી રાધિકા સેઠની લેટેસ્ટ તસવીરોએ ફરી એકવાર ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. યલ્લો બિકિનીમાં રાધિકા કાતિલ પોઝ આપતી જોવા મળે છે. દરેક વખતે પોતાની બોલ્ડનેસથી લોકોને પોતાની સુંદરતાથી મનાવી લેનારી અભિનેત્રી રાધિકા સેઠે પોતાની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટા પર પોસ્ટ કરી છે.

આ તસવીરોમાં રાધિકા સેઠે બિકીની પહેરી છે, જેમાં તે ખૂબ જ સ્ટનિંગ અને હોટ લાગી રહી છે.

એક્ટ્રેસ રાધિકા સેઠના ખુલ્લા વાળ અને મેકઅપ વગરના લુકએ ફરી એકવાર ચાહકોને ચોંકાવી દીધા છે. કિલર લુક અને સેક્સી ફિગરથી અભિનેત્રી રાધિકા સેઠે ચાહકોને દિવાના બનાવ્યા છે.

વેબ સિરીઝ કોલ માય એજન્ટ ફેમ રાધિકા સેઠ બોલિવૂડમાં જોવા મળી હતી અને તેના પાત્રને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. આ પ્રથમ વખત નથી જ્યારે એક્ટ્રેસે આ પ્રકારની તસવીરો શેર કરી હોય આ પેહલા પણ તેણે હોટ તસવીરો શેર કરી છે.

રાધિકા સેઠ તેના બોલ્ડ બિકિની લૂકને લઈ ચર્ચામાં છે. સોશિયલ મીડિયામાં તેની તસવીરો વાયરલ થઈ રહી છે. ચાહકો રાધિકા શેઠની તસવીરોને લાઈક કરી રહ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments