HomeસિનેમાવાદRadhika: વ્હાઈટ બિકિનીમાં રાધિકા શેઠનો હોટ અંદાજ, આપ્યા કાતિલ પોઝ

Radhika: વ્હાઈટ બિકિનીમાં રાધિકા શેઠનો હોટ અંદાજ, આપ્યા કાતિલ પોઝ

Team Chabuk-Entertainment Desk: વેબ સિરીઝ કોલ માય એજન્ટ ફેમ રાધિકા સેઠ બોલિવૂડમાં જોવા મળી હતી અને તેના પાત્રને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં અભિનેત્રી રાધિકા સેઠની લેટેસ્ટ તસવીરોએ ફરી એકવાર ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે.

દરેક વખતે પોતાની બોલ્ડનેસથી લોકોને પોતાની સુંદરતાથી મનાવી લેનારી અભિનેત્રી રાધિકા સેઠે પોતાની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટા પર પોસ્ટ કરી છે. આ તસવીરોમાં રાધિકા સેઠે બિકીની પહેરી છે, જેમાં તે ખૂબ જ સ્ટનિંગ અને હોટ લાગી રહી છે.

એક્ટ્રેસ રાધિકા સેઠના ખુલ્લા વાળ અને મેકઅપ વગરના લુકએ ફરી એકવાર ચાહકોને ચોંકાવી દીધા છે. ફ્લોન્ટિંગ કિલર લુક અને સેક્સી ફિગર, અભિનેત્રી રાધિકા સેઠના અત્યંત હોટ ફોટા ક્લિક થયા છે.

રાધિકા સેઠ તેના બોલ્ડ વ્હાઈટ બિકિની લૂકને લઈ ચર્ચામાં છે. સોશિયલ મીડિયામાં તેની તસવીરો વાયરલ થઈ રહી છે. ચાહકો રાધિકા શેઠની તસવીરોને લાઈક કરી રહ્યા છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments