HomeસિનેમાવાદRoshni Walia: રોશની વાલિયાની પિંક બિકિનીમાં હોટ તસવીરોએ લગાવી આગ,જુઓ બોલ્ડ અંદાજ

Roshni Walia: રોશની વાલિયાની પિંક બિકિનીમાં હોટ તસવીરોએ લગાવી આગ,જુઓ બોલ્ડ અંદાજ

Team Chabuk-Entertainment Desk: ટીવી એક્ટ્રેસ રોશની વાલિયા તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે. અભિનેત્રી સારી રીતે જાણે છે કે ચાહકોને કઈ રીતે દિવાના બનાવવા.ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી રોશની વાલિયાએ તેમની કેટલીક લેટેસ્ટ તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. જે ખૂબ જ વાયરલ થઇ રહી છે.જુઓ રોશની વાલિયાના બોલ્ડ અંદાજની હોટ તસવીરો

રોશની વાલીયા પિંક હોટ બિકિનીમાં કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે. સોશિયલ મીડયામાં એક્ટ્રેસની આ તસવીરો આગની જેમ વાયરલ થઈ રહી છે.

એક્ટ્રસ રોશની વાલિયાએ કેટલાય ટીવી શૉ કર્યા છે, જેમા તેની એક્ટિંગને વખાણવામાં આવી છે. રોશની વાલિયાએ મે લક્ષ્મી તેરે આંગન કી, રિંગા રિંગા રોજે, અને બાદમાં ભારત કા વીર પુત્ર- મહારાણા પ્રતાપમાં લીડ રૉલમાં જોવા મળી હતી.

roshni walia

આ પછી રોશની વાલિયાએ કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યુ છે, જેમાં માય ફ્રેન્ડ ગણેશા-3 અને મછલી જલ કી રાની હૈમાં જોવા મળી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments