Team Chabuk-Entertainment Desk: બોલિવૂડમાં દિવાળી સેલિબ્રેશન શરૂ થઈ ગયું છે. ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ દિવાળીની પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો જોવા મળ્યો હતો. આ પાર્ટીમાં કેટરીના કૈફ, સુહાના ખાન, જાહન્વી કપૂર, શરવરી વાઘ, ખુશી કપૂર, અનન્યા પાંડે, કિઆરા કરન જોહર, નોરા ફતેહી સહિતના અનેક સ્ટાર્સ જોવા મળ્યા હતા.
માધુરી દીક્ષિત, સારા અલી ખાન, ઇબ્રાહિમ અલી ખાન, રાધિકા મર્ચન્ટ, શ્લોકા અંબાણી, અભિષેક બચ્ચન-ઐશ્વર્યા રાય, કાજોલ, રવિના ટંડન, અર્પિતા ખાન, આયુષ શર્મા, કાજોલ, મલાઈકા અરોરા, આદિત્ય રોય કપૂર સહિતનાં સેલેબ્સ હાજર રહ્યાં હતાં.
શિલ્પા શેટ્ટીની બહેન શમિતા પણ પાર્ટીમાં જોવા મળી હતી. બંને ટ્રેડિશનલ લુકમાં એટ્રેક્ટિવ લાગતી હતી.
કાર્તિક આર્યન વ્હાઇટ તથા બ્લૂ ટ્રેડિશનલ આઉટફિટમાં હેન્ડસમ લાગતો હતો.
માધુરી દીક્ષિત પતિ શ્રીરામ નેને સાથે આવી હતી.
નીલમ કોઠારી, સલમાન ખાનની બહેન અલવીરા ખાન-અતુલ અગ્નિહોત્રી, અનુષા દાંડેકર, પુનીત મલ્હોત્રા, આલિયા ભટ્ટની બહેન શાહીન પણ આવી હતી. નીતાશા નંદા પણ ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત