HomeસિનેમાવાદSurbhi Chandna: ટીવીની સંસ્કારી વહુ સુરભીનો બ્રાલેટમાં કાતિલ અંદાજ, વાયરલ થઈ તસવીરો

Surbhi Chandna: ટીવીની સંસ્કારી વહુ સુરભીનો બ્રાલેટમાં કાતિલ અંદાજ, વાયરલ થઈ તસવીરો

Team Chabuk-Entertainment Desk: સુરભી ચંદના (Surbhi Chandna) ટીવી ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે. પોતાના અભિનયની સાથે સાથે અભિનેત્રી પોતાની સ્ટાઈલથી ચાહકોના દિલ પર રાજ કરે છે. સુરભી ચંદનાએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર નવા ફોટા શેર કર્યા છે. લેટેસ્ટ ફોટોઝમાં સુરભી ચાંદના બોલ્ડ ફોટોએ બ્રાલેટ ટોપ પહેરીને ઈન્ટરનેટનું તાપમાન વધારી દીધું છે.

નવા ફોટામાં, સુરભી ચંદના પ્રિન્ટેડ બ્રાલેટ ટોપ અને શોર્ટ્સ પહેરીને સિઝલિંગ પોઝ આપતી જોવા મળે છે. સુરભી ચંદનાએ મેકઅપ સાથે ન્યૂડ લિપ શેડ કેરી કર્યો છે. સુરભીની સ્ટાઈલ ચાહકોને દંગ કરી રહી છે.

સુરભી ચંદનાએ લેટેસ્ટ ફોટોઝમાં તેના ગ્લેમરસ લુકને પૂર્ણ કરવા માટે તેના વાળ ખુલ્લા રાખ્યા છે. સુરભીના સિઝલિંગ પોઝ ચાહકોને દિવાના બનાવ્યા છે.

સુરભી ચંદનાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રીએ ઇશ્કબાઝ, શેરદિલ શેરગિલ, નાગિન અને સંજીવની જેવા શોમાં કામ કર્યું છે. સુરભી ચંદનાને પહેલા ઈશ્કબાઝ અને પછી શેરદીલ શેરગીલથી ઘણી લોકપ્રિયતા મળી.

સુરભી ચંદનાની સોશિયલ મીડિયા પર જોરદાર ફેન ફોલોઈંગ છે. જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેના હોટ અને સિઝલિંગ ફોટા અને વીડિયો શેર કરે છે, ત્યારે ચાહકો લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ કરે છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments