Homeસિનેમાવાદએક્ટ્રેસ તમન્ના ભાટીયા આ અભિનેતાને ડેટ કરી રહી છે, ગોવા પાર્ટીમાં લીપલોક...

એક્ટ્રેસ તમન્ના ભાટીયા આ અભિનેતાને ડેટ કરી રહી છે, ગોવા પાર્ટીમાં લીપલોક કીસ કરતો વીડિયો વાયરલ

Team Chabuk-Entertainment Desk: એક્ટ્રેસ તમન્ના ભાટિયા અભિનેતા વિજય વર્માને ડેટ કરી રહી છે. ગોવામાં નવા વર્ષની પાર્ટીનો એક વીડિયો વાયરલ થયો છે.આ જોઈને લોકો બંનેની ડેટિંગને કન્ફર્મ માની રહ્યા છે.આ વીડિયો વર્ષ 2023ની ન્યૂ યર પાર્ટીનો છે.લોકોએ તેમાં વિજય વર્મા અને તમન્ના ભાટિયાને ગળે લગાવતા અને કિસ કરતા જોયા છે. સ્થળ પર ભારે ભીડ જોવા મળી રહી છે.ક્લિપ પણ સ્પષ્ટ નથી. જો કે, બંનેના આઉટફિટ્સ તેમના સોશિયલ મીડિયા પર દેખાતા ફોટા સાથે મેચ કર્યા પછી, લોકો માની રહ્યા છે કે બંને વિજય અને તમન્ના છે.

vinayak

એક વીડિયો વાયરલ થયા બાદ લોકોને લાગી રહ્યું છે કે તમન્નાને તેનો પ્રેમ મળી ગયો છે.વાસ્તવમાં આ વીડિયો ગોવામાં નવા વર્ષની ઉજવણીનો છે.ઘણા લોકો ક્લિપ વિશે દાવો કરી રહ્યા છે કે તમન્ના ભાટિયા એકબીજાને ગળે લગાવી રહી છે અને કિસ કરી રહી છે.જોકે કેટલાક લોકો એવું પણ કહે છે કે બંને માત્ર સાથે ડાન્સ કરી રહ્યા છે.આ વીડિયો ગોવાની રેસ્ટોરન્ટ પર્પલ માર્ટિની દ્વારા શેર કરવામાં આવ્યો છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments