Homeગામનાં ચોરેમોંઘવારીનો માર: અદાણી CNG ગેસના ભાવમાં વધારો, જાણો હવે કેટલા ચૂકવવા પડશે?

મોંઘવારીનો માર: અદાણી CNG ગેસના ભાવમાં વધારો, જાણો હવે કેટલા ચૂકવવા પડશે?

Team Chabuk-National Desk: તહેવારો પહેલાં ફરી એકવાર ગ્રાહકોને મોટો ઝટકો મળ્યો છે. હાલ સતત વધી રહેલાં ભાવ વધારાને પગલે સામાન્ય ગ્રાહકોની હાલત બાર સાંધેને તેર તૂટે જેવી પરિસ્થિતી જોવા મળે છે. ત્યારે ફરી એકવાર વાહનચાલકોને ગેસના ભાવ વઘારાને પગલે હાલાકીનો સામનો કરવો પડશે. અદાણીએ ગેસના ભાવમાં વધારો કર્યો છે.

અદાણી CNG ગેસનાં ભાવમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. CNG ગેસનો જૂના ભાવમાં 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તેથી આજથી દરેક ગ્રાહકોને પ્રતિ કિલો ગેસનાં 86.90 રૂપિયા ચુકવવા પડશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments