HomeસિનેમાવાદTunisha Sharma: અભિનેત્રી તુનિષા શર્માએ આત્મહત્યાના થોડા સમય પહેલા ઈન્સ્ટા પર ફોટો...

Tunisha Sharma: અભિનેત્રી તુનિષા શર્માએ આત્મહત્યાના થોડા સમય પહેલા ઈન્સ્ટા પર ફોટો શેર કરી આ પોસ્ટ લખી હતી

Team Chabuk-Entertainment Desk: ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ ટીવી સિરિયલના સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. આ માહિતી વાલિવ પોલીસે આપી છે. તુનિષા હાલમાં SAB ટીવીના શો દાસ્તાન-એ-કાબુલમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી હતી, તેથી તેણે આ અત્યાંત કરુણ પગલું શા માટે લીધું તે હજુ સુધી જાણી શકાયું નથી.

તુનિષાએ થોડા કલાકો પહેલા એક ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. તેમા તેણે લખ્યું હતું કે, જે લોકો પોતાના જુનૂનથી પ્રેરિત હોય છે તેઓ રોકાતા નથી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments