Team Chabuk-Entertainment Desk: ઉર્ફી જાવેદ (Urfi Javed) તેની અનોખી ફેશન સેન્સ માટે હંમેશા ચર્ચામાં રહે છે. રવિવારે ઉર્ફી મુંબઈના અંધેરી વિસ્તારમાં જોવા મળી હતી. તેની કેટલીક લેટેસ્ટ તસવીરો સામે આવી છે. ઉર્ફી જાવેદે ફરી એકવાર તેના લેટેસ્ટ લુકથી ચાહકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.
ઉર્ફી જાવેદને અંધેરીમાં સ્પોટ કરવામાં આવી હતી અને આ દરમિયાન તે બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઉર્ફી બ્લેક કલરના રિવીલિંગ આઉટફિટમાં ખૂબ જ હોટ લાગી રહી છે. ચાહકો આ વીડિયોને લાઈક કરી રહ્યા છે.
તે બ્લેક બિકીની અને તેના પર એકદમ ફેબ્રિકથી બનેલા પેન્ટ સ્ટાઇલ આઉટફિટમાં જોવા મળી હતી. ઉર્ફીએ તેના વાળ ખુલ્લા રાખ્યા છે. લાઇટ મેકઅપ અને લાંબી ઇયરિંગ્સ કેરી કરી હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત