Team Chabuk-Entertainment Desk: હોટ મોડલ અને ઈન્ટરનેટ સેન્સેશન ઉર્ફી જાવેદ (Urfi Javed) સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડનેસ સાથે તમામ હદો પાર કરતી જોવા મળે છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો ખૂબ જ હોટ વીડિયો શેર કર્યો હતો જેમાં તે ટોપલેસ જોવા મળી રહી હતી.તેણે પોતાના સ્તનને પાંખો જેવા પોશાક વડે ઢાંકી દીધા હતા. તેનો વીડિયો જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે અને તેની ચર્ચા પણ કરી રહ્યા છે.
ઉર્ફી જાવેદ પોતાના ડ્રેસિંગને લઈ સતત ચર્ચામાં રહે છે. હાલમાં જ ઉર્ફીએ નવો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો ઉર્ફી ખૂબ જ બોલ્ડ અને હોટ લાગી રહી છે. ઉર્ફી ફરી એકવાર પોતાનો નવો લુક લઈને આવી છે અને આ વખતે પણ તેની સ્ટાઈલ એકદમ ગ્લેમરસ છે. ઉર્ફીની બિકિની તસવીરો વાયરલ થાય છે.
ચાહકો સાથે દરરોજ નવા લુક શેર કરવાનું ઉર્ફીએ ચાલુ રાખ્યું છે. ઉર્ફીએ તેની નવી તસવીરો શેર કરી છે. ઉર્ફીના નવા લૂકના તમે ગમે તેટલા વખાણ કરો, તે ઓછું લાગશે. ઉર્ફીના ટોપલેસ લૂકે ફરી સોશિયલ મીડિયામાં આગ લગાવી છે.
ઉર્ફીના આ લુકમાં ખૂબ જ હોટ લાગી રહી છે. ચાહકો પણ ઉર્ફીના લૂકને પસંદ કરી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
