HomeસિનેમાવાદUrfi Javed: ટોપલેસ ઉર્ફી જાવેદના લૂકે તમામના હોંશ ઉડાવ્યા, યૂઝર્સ ભડક્યા, VIDEO

Urfi Javed: ટોપલેસ ઉર્ફી જાવેદના લૂકે તમામના હોંશ ઉડાવ્યા, યૂઝર્સ ભડક્યા, VIDEO

Team Chabuk-Entertainment Desk: જ્યારે પણ ઉર્ફી જાવેદ (Urfi Javed) કેમેરાની સામે આવે છે, ત્યારે તે કંઈક નવું કરે છે કે જે જોઈને તેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. દરેક વખતે ઉર્ફીના કપડાં પહેલા કરતા વધુ બોલ્ડ હોય છે અને તેની હરકતો એટલી હદે છે કે દરેક જગ્યાએ તેના દેખાવની ચર્ચાઓ થવા લાગે છે. ઉર્ફીએ ટોપલેસ થઈને કેટલાક ફોટા શેર કર્યા છે. આ તસવીરોમાં ઉર્ફી તેના શરીર પર કપડાંના નામે લૂઝ પેન્ટ પહેરેલી જોવા મળી હતી. આ તસવીરો સાથે ઉર્ફીએ તેને ટ્રોલ કરનારાઓ માટે એક જબરદસ્ત કેપ્શન પણ લખ્યું છે.

ઉર્ફી જાવેદે સોશિયલ મીડિયા પર તેના લેટેસ્ટ લુકની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં ઉર્ફીએ તેના શરીરને માત્ર ચમકદાર ફૂલથી ઢાંક્યું છે. તસવીરોમાં, ઉર્ફી સ્પષ્ટપણે કેમેરાની સામે તેના ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. ઉર્ફીની આ તસવીરો જોઈએ યૂઝર્સ ભડક્યા છે.

આ પહેલા ઉર્ફી જાવેદે તેના ટોપલેસ લુકનો વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો શેર કરી ઉર્ફી કેમેરાની સામે પોતાની સુંદરતાનો જાદુ બતાવતી જોવા મળી હતી. આ સાથે ઉર્ફીએ કેમેરા સામે એક કરતા વધુ કિલર લુક્સ પણ આપ્યા છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments