HomeસિનેમાવાદUrfi Javed એ ફરી હોટ અંદાજથી સોશિયલ મીડિયામાં આગ લગાવી, યૂઝર્સ બોલ્યા-...

Urfi Javed એ ફરી હોટ અંદાજથી સોશિયલ મીડિયામાં આગ લગાવી, યૂઝર્સ બોલ્યા- આ ટેલેન્ટ ક્યાંથી આવે છે ? (Watch Video)

Team Chabuk-Entertainment Desk: ઉર્ફી જાવેદ (Urfi Javed) જાણે છે કે તેના ચાહકોનું દિલ કેવી રીતે જીતવું અને લાઇમલાઇટમાં કેવી રીતે રહેવું. તેણી ઘણીવાર તેના કપડાં અને બોલ્ડનેસને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. ઘણા યુઝર્સ તેની અદમ્ય સ્ટાઈલને પસંદ કરે છે, જ્યારે ઘણા યુઝર્સ તેને તેની ફેશન સેન્સ અને બોલ્ડનેસ માટે ટ્રોલ કરતા રહે છે. પરંતુ ઉર્ફીને ટ્રોલર્સની પરવા નથી કરતી.

ઉર્ફીનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર સામે આવ્યો છે, જેમાં તે ખૂબ જ બોલ્ડ અવતારમાં પાપારાઝી અને લોકોની સામે પોઝ આપી રહી છે. જ્યાં મોટાભાગના યુઝર્સ તેમના આ આત્મવિશ્વાસને પસંદ કરી રહ્યા છે. સાથે જ કેટલાક તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ બોક્સમાં લખ્યું- આ ટેલેન્ટ ક્યાંથી આવે છે? બીજાએ લખ્યું – રોલ મોડલ.

ઉર્ફી જાવેદ પોતાના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. ઉર્ફી દરરોજ નવા લૂકમાં જોવા મળે છે. ચાહકો પણ તેના નવા લૂકની આતુરતાથી રાહ જુએ છે. ઉર્ફી જાવેદનો લૂક શેર થતા જ વાયરલ થાય છે. લોકો તેના દરેક લૂકને લાઈક કરે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments