HomeસિનેમાવાદUrfi Javed : ઉર્ફી જાવેદ નવા હોટ લૂકમાં તમામ હદ પાર કરી,...

Urfi Javed : ઉર્ફી જાવેદ નવા હોટ લૂકમાં તમામ હદ પાર કરી, ટ્રૉલર્સ બોલ્યા- ભારત બહાર કાઢી મુકવી જોઇએ, VIDEO

Team Chabuk-Entertainment Desk: સોશ્યલ મીડિયા પર ફરી એકવાર ઉર્ફી જાવેદે નવો અવતાર બતાવ્યો છે, આ વખતે તો ટીવી સ્ટાર ઉર્ફી જાવેદે હદ જ કરી દીધી છે. તેને કપડાં તો પુરેપુરો પહેર્યા છે, પરંતુ ટ્રાન્સપરન્ટ છે. ટ્રાન્સપરન્ટ ગ્રીન આઉટફિટ પહેરીને નીકળેલી ઉર્ફી જાવેદ આમ તો સુંદર લાગી રહી છે, પરંતુ લોકો તેના આ કપડાં પર નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે.

લોકોને તેની આ સ્ટાઇલે વિચારતા કરી દીધા છે. ઉર્ફી જાવેદ પોતાના નવા લૂકને લઈ ફરી એક વખત ચર્ચામાં છે. ટ્રાન્સપરન્ટ ગ્રીન ડ્રેસમાં ઉર્ફી જાવેદ પોતાની ગ્રીન બિકીની ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે. ઉર્ફીની તસવીરો અને વીડિયો વાયરલ થયા છે.

આ વખતે ઉર્ફી જાવેદે શરીરની સાથે સાથે પોતાના ચહેરો પણ ઢાંકી રાખ્યો છે. તસવીરોમાં ઉર્ફી માત્રે તેની આંખો જ બતાવતી દેખાઇ રહી છે. ઉર્ફી જાવેદે આ આઉટફિટની સાથે ટાઇટ વન હેયરસ્ટાઇલ કેરી કર્યુ છે.

જેમ કે તમે બધા જાણો છો, ઉર્ફી જાવેદ કંઇક નવુ પહેરીને દરરોજ લાઇમલાઇટમાં આવે છે, અને પૈપરાજી તેને કવર ના કરે એવુ બની નથી શકતુ. ઠીક આ જ રીતે પૈપરાજીએ તેની તસવીરો શેર કરી છે, સોશ્યલ મીડિયા પર તેની વિરુદ્ધ ટ્રૉલર્સ એક્ટિવ થઇ ગયા છે, અને અગણિત કૉમેન્ટો લખી રહ્યાં છે.

ઉર્ફી જાવેદના લૂકને જોઇને ટ્રૉલર્સ કહી રહ્યાં છે કે, આને હદ વટાવી છે. એક યૂઝરે કૉમેન્ટ કરતાં લખ્યું- મને એવુ લાગે છે કે, આને ભારતમાંથી બહાર કાઢી મુકવી જોઇએ. તો વળી બીજાએ લખ્યું- આથૂ….. ઉર્ફી જાવેદની તસવીરો પર યૂઝર્સ કેવી કેવી કૉમેન્ટ કરી રહ્યાં છે, તે તમે ખુદ જોઇ શકો છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments