Homeતાપણુંઆમ આદમી પાર્ટીએ વધુ 21 ઉમેદવારોના નામ જાહેર કર્યા

આમ આદમી પાર્ટીએ વધુ 21 ઉમેદવારોના નામ જાહેર કર્યા

Team Chabuk-Political Desk: ગુજરાતમાં ચૂંટણી જંગ જામ્યો છે. ચૂંટણીની તારીખો જાહેર થતાં જ રાજકીય પક્ષો ઉમેદવારોની યાદી જાહેર કરવા લાગ્યા છે. ગઈકાલે કોંગ્રેસ બાદ આજે આમ આદમી પાર્ટીએ વધુ 21 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

મહત્વનું છે કે, ગઈકાલે શુક્રવારે આમ આદમી પાર્ટીએ પોતાના મુખ્યમંત્રીના ઉમેદવારની જાહેરાત કરી હતી. પ્રજાનો મત જાણ્યા બાદ આમ આદમી પાર્ટીએ ઈસુદાન ગઢવીનું નામ મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યું છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments