Team Chabuk-Entertainment Desk: પૂનમ પાંડેએ (Poonam Pandey) ઈન્સ્ટાગ્રામ પર સિઝલિંગ તસવીરો શેર કરી છે, જેમાં તે ગ્રીન બ્રાલેટ, ડેનિમ શોર્ટ, હાઈ હીલ્સ પહેરીને સ્વિમિંગ પૂલ પાસે સેક્સી પોઝ આપી રહી છે. ફેમસ મોડલ અને એક્ટ્રેસ પૂનમ પાંડેએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ તસવીરો શેર કરી છે, જેને તેના ફેન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
એક્ટ્રેસની આ બોલ્ડ અને સેક્સી તસવીરોએ ઇન્ટરનેટ પર હલચલ મચાવી દીધી છે. આ તસવીરોમાં પૂનમ પાંડેની સુંદરતા અને આત્મવિશ્વાસ જબરદસ્ત રીતે જોવા મળી રહ્યો છે. આ સાથે યુઝર્સ કોમેન્ટ બોક્સ પર ફાયર ઈમોજીનો વરસાદ કરવામાં વ્યસ્ત છે.
ચાહકો તેના બોલ્ડ અને કાતિલ અંદાજને પસંદ કરી રહ્યા છે. પૂનમ પાંડે તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. એક્ટ્રેસની બિકિની તસવીરો અવારનવાર સોશિયલ મીડિયામાં વાયરલ થતી રહે છે. ચાહકો પણ તેના બિકિની અંદાજને પસંદ કરે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
