Team Chabuk-Entertainment Desk: બોલીવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા (Malaika Arora) તેની ફિટનેસને લઈને બોલીવૂડમાં જાણીતી છે. અભિનેત્રીનો કાતિલ જિમ લૂક ખૂબ જ વાયરલ થાય છે. હાલમાં જ મલાઈકા ફરી એક વખત બ્લેક જિમ લૂકમાં જોવા મળી છે. એકદમ અલગ અંદાજમાં જોવા મળી મલાઈકા અરોરા છે. મલાઈકા અરોરાની આ નવી તસવીરો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે.


અભિનેત્રી મલાઈકા અરોરા બ્લેક ડ્રેસમાં જોવા મળી રહી છે. અભિનેત્રી બ્લેક સ્પોર્ટ્સ જમ્પસૂટમાં આકર્ષક લાગી રહી છે. અભિનેત્રી મલાઈકા અરોરા આ ડીપ નેક આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. મલાઈકા અરોરા પોતાનો લુક શાનદાર કરવા માટે ચશ્મા પહેરેલી જોવા મળે છે.


અભિનેત્રી મલાઈકા અરોરા આઉટફિટમાં પોતાનું ફિગર ફ્લોન્ટ કરી રહી છે. 48 વર્ષની મલાઈકા તેની ફિટનેસને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. મલાઈકાના આ લુકમાં ફેન્સ તેના વખાણ કરી રહ્યા છે. કેટલાક તેમને હોટ અને સેક્સી કહી રહ્યા છે તો કેટલાક તેમને યોગ્ય કપડા પહેરવાની સલાહ આપી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત