Homeસિનેમાવાદનેહા મલિકની રેડ બિકિનીમાં તસવીરો થઈ વાયરલ, ગ્લેમરસ અંદાજ જોઈ ચાહકો દંગ

નેહા મલિકની રેડ બિકિનીમાં તસવીરો થઈ વાયરલ, ગ્લેમરસ અંદાજ જોઈ ચાહકો દંગ

Team Chabuk-Entertainment Desk: પંજાબી સિનેમાના મ્યૂઝિક આલ્બમ્સમાં નજર આવી ચૂકેલી અભિનેત્રી નેહા મલિક વેકેશન એન્જોય કરી રહી છે. નેહા પોતાની તસવીરોને લઈ ચર્ચામાં છે. છેલ્લા ઘણા દિવસોથી વેકેશન એન્જોય કરતી નેહાએ ઈન્સટાગ્રામ પર તસવીરો શેર કરી છે. ફરી એક વખત નેહા મલિકે હોટ તસવીરો શેર કરી છે.

નેહાએ રેડ બિકિનીમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નેહા ખૂબ જ સુંદર લાગી રહી છે.

નેહા મલિકે અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપ્યા છે. નેહા મલિકનો આ ગ્લેમરસ અંદાજ ફેન્સને પસંદ આવ્યો છે. ફેન્સ નેહાની તસવીરોને લાઈક કરી રહ્યા છે.

હાલમાં નેહા મલિકવેકેશન એન્જોય કરી રહી છે. નેહા ત્યાંથી ચાહકો માટે તસવીરો શેર કરી રહી છે. નેહાની બિકિની તસવીરોએ સોશિયલ મીડિયામાં આગ લગાવી છે.

નેહા મલિક પોતાની ગ્લેમરસ લાઇફસ્ટાઇલથી તમામ ભોજપુરી એક્ટ્રેસને પાછળ છોડે છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments