Team Chabuk-Entertainment Desk: ટીવી અભિનેત્રી પૂજા બેનર્જીનો સાડી લૂક વાયરલ થયો છે. અભિનેત્રીએ સાડીમાં હોટ તસવીરો શેર કરી છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરોમાં પૂજા બેનર્જી બોવલ્ડ અને હોટ પોઝ આપતી જોવા મળે છે.

સાડીમાં પૂજા બેનર્જી ખૂબ જ હોટ લાગી રહી છે. એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. પૂજા બેનર્જીનો કાતિલ અંદાજ વાયરલ થઈ રહ્યો છે. એક્ટ્રેસ અલગ-અલગ અંદાજમાં સાડીમાં હોટ પોઝ આપતી જોવા મળે છે. ચાહકો પણ એક્ટ્રેસની આ તસવીરો લાઈક કરી રહી છે.

પૂજા બેનર્જી તેના સાડી લૂક માટે જાણીતી છે. સાડીમાં પૂજા ખૂબ જ સુંદર લાગે છે. પૂજાએ આ પહેલા પણ સાડીમાં ઘણી વખત બોલ્ડ અને હોટ તસવીરો શેર કરી છે. પૂજા બેનર્જીએ પોતાના દમ પર ઈન્ડસ્ટ્રીમાં મોટું સ્થાન હાંસલ કર્યું છે.


લોકો તેની માત્ર એક ઝલક માટે આતુર રહે છે. પૂજા ઈનસ્ટાગ્રામ પર તસવીરો અને વીડિયો શેર કરે છે. પૂજાનું ઈન્સ્ટાગ્રામ પર મોટુ ફેન ફોલોઅર્સ છે. એક્ટ્રેસ ફેન્સ સાથે તસવીરો અને વિડિયો શેર કરે છે. ટીવી અભિનેત્રી પૂજા બેનર્જી તસવીરોને લઈ ચર્ચામાં રહે છે. પૂજા બેનર્જી તેની તસવીરો શેર કરતી રહે છે.

ચાહકો પણ પૂજાના બોલ્ડ અંદાજને પસંદ કરે છે. પૂજા બેનર્જી સોશિયલ મીડિયામાં સતત એક્ટિવ રહે છે.

6 ફેબ્રુઆરી 1987ના રોજ જન્મેલી પૂજા બેનર્જી પ્રોફેશનલ લાઈફમાં ઘણી સફળ છે. પૂજાનું અંગત જીવન પણ ઓછું રસપ્રદ રહ્યું નથી. આ ટીવી એક્ટ્રેસ 15 વર્ષની ઉંમરે ઘરેથી ભાગી ગઈ હતી.

પૂજા બેનર્જીએ એકવાર કહ્યું હતું કે તે 15 વર્ષની ઉંમરે ઘરેથી ભાગી ગઈ હતી. તેણે આનું કારણ પણ જણાવ્યું. અભિનેત્રીએ કહ્યું હતું કે 15 વર્ષની ઉંમરે તે કોઈના પ્રેમમાં પડી ગઈ હતી અને તેના માટે તે ઘરેથી ભાગી ગઈ હતી. જોકે, પાછળથી પૂજાને સમજાયું કે તેનો નિર્ણય ખોટો હતો.

પોતાની પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં રહેનારી પૂજા બેનર્જીએ બે વાર લગ્ન કર્યા છે. જોકે તેણે તેના પતિ કુણાલ વર્મા સાથે જ બે લગ્ન કર્યા છે. હકીકતમાં, પૂજાએ તેના પ્રથમ લગ્ન વર્ષ 2020 માં લોકડાઉન દરમિયાન કુણાલ સાથે કર્યા હતા. તે સમયે આ દંપતીએ રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા. બાદમાં પૂજા બેનર્જી અને કુણાલ વર્માએ વર્ષ 2021માં ગોવામાં લગ્ન કર્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
