Team Chabuk-Political desk: ગુજરાતમા આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તમામ પક્ષો અત્યારથી જ પ્રચાર કરી રહ્યા છે. રાજકીય પાર્ટીઓ દ્વારા અત્યારથી જ ઉમેદવારોના નામ જાહેરાત કરવામાં આવી રહી છે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM એ ગુજરાતમાં 3 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આજે AIMIMએ ત્રણ બેઠક પર ઉમેદવાર જાહેર કરીને વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવી દીધુ છે. પહેલા આમ આદમી પાર્ટીએ 29 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જમાલપુર-ખાડિયાથી સાબિર કાબલીવાલા, દાણીલીમડાથી કૌશિકા પરમાર અને સુરત પૂર્વથી વસીમ કુરેશી ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી છે.
આ ત્રણ બેઠકો પર નામ કર્યા જાહેર
જમાલપુર ખાડિયા- સાબિર કાબલીવાલા
દાણીલીમડા- કૌશિકા પરમારને
સુરત પૂર્વ- વશીમ કુરેશી
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
