Team Chabuk-Entertainment Desk: અજય દેવગનની ફિલ્મ ‘ભોલા’નુ ટીઝર રીલીઝ કરવામાં આવ્યું છે. અજય દેવગન પણ આ ફિલ્મના ડાયરેક્ટર છે. મોશન પોસ્ટરમાં પહેલા લખવામાં આવ્યું છે, ‘તે કોણ છે? આ પછી, અજય તેના કપાળ પર રાખ લગાવતો જોવા મળે છે. તેનો ચહેરો બતાવવામાં આવ્યો નથી. ફિલ્મનું ટાઇટલ આવે છે. અજય દેવગને કેપ્શનમાં લખ્યું, ‘કોણ છે તે? એક અણનમ બળ આવી રહ્યું છે! આ ફિલ્મમાં તબ્બુ પણ લીડ રોલમાં છે. ટીઝર મંગળવારે રિલીઝ કરવામાં આવ્યું છે.
AJAY DEVGN: ‘BHOLAA’ TEASER IS HERE… Here’s the teaser of #AjayDevgn’s larger-than-life entertainer #Bholaa [#3D]… Stars #AjayDevgn and #Tabu and #AmalaPaul… #BholaaIn3D#BholaaTeaserOutNow… pic.twitter.com/KeGCp7oTm7
— taran adarsh (@taran_adarsh) November 22, 2022
અજયની દ્રશ્યમ-2ની બમ્પર કમાણી
અજય દેવગનની ફિલ્મ ‘દ્રશ્યમ 2’ થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે. ફિલ્મે 3 દિવસમાં 60 કરોડનું કલેક્શન કર્યું છે.’દ્રશ્યમ 2’ની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. આવી સ્થિતિમાં જ્યારે ફિલ્મ આવી ત્યારે દર્શકોની પ્રતિક્રિયા પણ જોરદાર હતી. આ ફિલ્મને વિવેચકો તરફથી પણ પ્રશંસા મળી હતી. ‘દ્રશ્યમ 2’ની ઉત્તેજના વચ્ચે અજય દેવગને હવે ચાહકોને ભેટ આપી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
