Team Chabuk-Entertainment Desk: બોલિવૂડ એક્ટ્રેસ અનુપમા અગ્નિહોત્રી (Anupama Agnihotri) પોતાની બોલ્ડનેસ અને હોટનેસથી ફેન્સના દિલની ધડકન વધારી રહી છે. અનુપમા અગ્નિહોત્રીએ રેડ કલરની મોનોકોનીમાં ઓફ શોલ્ડર કરીને પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું છે. એક્ટ્રેસ અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપતી જોવા મળે છે.


અનુપમા અગ્નિહોત્રી ટોન બોડીમાં તેના ક્લીવેજને ફ્લોન્ટ કરી રહી છે. સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ રહેતી અનુપમા પોતાની હોટ તસવીરો શેર કરતી રહે છે. મોનોકિની આઉટફિટમાં અનુપમાએ ચાહકોના દિલની ધડકન વધારી છે.


અભિનેત્રી અનુપમા અગ્નિહોત્રી બોલિવૂડમાં ગોવિંદા સાથે ‘રંગીલા રાજા’માં જોવા મળી હતી. અનુપમા અગ્નિહોત્રી બિકીની પહેરવામાં શરમાતી નથી. અભિનેત્રી આ પહેલા પણ હોટ બિકિની તસવીરો શેર કરી ચૂકી છે.
અનુપમા અગ્નિહોત્રીનું કર્વી ફિગર અને ગ્લેમરસ સ્ટાઈલ જોઈને દરેક વ્યક્તિ તેના દિવાના થઈ જાય છે. અનુપમાનું ઈન્સ્ટાગ્રામ પર જોરદાર ફેન ફોલોઈંગ છે.
(તમામ તસવીરો અનુપમા ઈન્સ્ટાગ્રામ)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત