Team Chabuk-Entertainment Desk:‘દિલ હી તો હૈ’ ફેમ ટીવી અભિનેત્રી યોગિતા બિહાનીની (Yogita Bihani) લેટેસ્ટ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. ટીવી એક્ટ્રેસ યોગિતા બિહાની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાની તસવીરોથી ઈન્ટરનેટ પર આગ લગાવે છે.

યોગિતા બિહાનીએ હાલમાં જ એક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અભિનેત્રી સ્વિમિંગ પૂલમાં હોટ પોઝ આપતી જોવા મળે છે.


તસવીરોમાં યોગિતા બિહાની યલ્લો રંગની બિકીની પહેરેલી જોઈ શકાય છે. આ દરમિયાન એક્ટ્રેસ હોટ પોઝ આપતી જોવા મળે છે.
યોગિતા બિહાનીએ ફોટોશૂટ દરમિયાન શાનદાર પોઝ આપ્યા હતા, જેને જોઈને તેના ફેન્સના હોંશ ઉડી ગયા હતા. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.

યોગિતા બિહાનીના લેટેસ્ટ ફોટો જોઈને તેના ફેન્સ ‘હોટ’, ‘બ્યુટીફુલ’, ‘સ્ટનિંગ’ અને ‘ફાયર’ જેવી કોમેન્ટ કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે.

યોગિતા બિહાનીએ વર્ષ 2018માં એકતા કપૂરના શો ‘દિલ હી તો હૈ’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ શોમાં તેની સાથે કરણ કુન્દ્રા પણ જોવા મળ્યો હતો.

યોગિતા બિહાની અને કરણ કુન્દ્રાની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી સારી હતી, બંનેએ એકબીજાને ઑફ-સ્ક્રીન પણ ડેટ કર્યા હતા. જોકે તેણે ક્યારેય તેમના સંબંધો પર કંઈ કહ્યું નથી. હાલમાં કરણ ‘બિગ બોસ’ વિજેતા તેજસ્વી પ્રકાશને ડેટ કરી રહ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
