HomeસિનેમાવાદVIDEO: હોટ ભોજપૂરી એક્ટ્રેસ Neha Malik નો બીચ વીડિયો થયો વાયરલ

VIDEO: હોટ ભોજપૂરી એક્ટ્રેસ Neha Malik નો બીચ વીડિયો થયો વાયરલ

Team Chabuk-Entertainment Desk: ભોજપુરી ફિલ્મોની હોટ અભિનેત્રી નેહા મલિક સોશિયલ મીડિયા પર પોતાની સુંદરતા ફેલાવીને બધાનું દિલ જીતી રહી છે. નેહાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તે ખૂબ જ સેક્સી અને બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. તાજેતરમાં, અભિનેત્રીએ બીચ પર રેતીમાં પડીને ફોટોશૂટ કરાવ્યું છે, જેની તસવીરો ચાહકોમાં ઝડપથી વાયરલ થઈ રહી છે. નેહા મલિકે હોટ ફોટો શૂટનો એક વીડિયો પણ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો નેહા મલિકના હોટ અંદાજને પસંદ કરી રહ્યા છે.

આ પ્રથમ વખત નથી જ્યારે નેહા મલિકે હોટ વીડિયો શેર કર્યો હોય એક્ટ્રેસ આ પહેલા પણ બોલ્ડ તસવીરો અને વીડિયો શેર કરી ચૂકી છે. નેહા મલિક ઘણા પંજાબી મ્યૂઝીક આલ્બમમાં પણ જોવા મળી છે. એક્ટ્રેસ હોટ તસવીરોને લઈ ચર્ચામાં રહે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments