Team Chabuk-Entertainment Desk: નેહા મલિક સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. દરરોજ અભિનેત્રી તેના સિઝલિંગ અવતારથી ચાહકોને પરેશાન કરતી રહે છે. તાજેતરમાં, અભિનેત્રીએ તેના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ખૂબ જ સેક્સી તસવીરો શેર કરી છે.
હોૉ તસવીરો શેર કરી છે. ચાહકોને પણ નેહાનો કાતિલ અંદાજ પસંદ આવ્યો છે. બોડીકોન ડ્રેસ પહેર્યો છે, જેમાં તે ધૂમ મચાવી રહી છે. ગ્લોઈંગ મેકઅપ સાથે અભિનેત્રીએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને કિલર પોઝ આપી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત