Homeતાપણુંસાવ આમ: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની સરકારમાં એક મંત્રી તો ચાર ધોરણ જ પાસ...

સાવ આમ: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની સરકારમાં એક મંત્રી તો ચાર ધોરણ જ પાસ છે

Team Chabuk-Gujarat Desk: આપણે ચૂંટેલા પ્રતિનિધિઓ કેટલું ભણેલા છે એ જાણવાનો આપણને પૂરતો હક છે. જ્યારે કોઈ પણ નેતા નવા મંત્રી તરીકેની શપથ લે ત્યારે જનતાને એ જાણવાની આતુરતા હોય છે કે નેતાજી કેટલું ભણેલા છે. ઘણી વખત એવું બને છે કે શિક્ષણની વાત કરનારા કેટલાક નેતાજીઓ ભણેલા જ નથી હોતા. મધ્યપ્રદેશના ઈન્દોરમાં તો ઈમરતી દેવી નામની મહિલા ધારાસભ્યનું ભાષણ પણ કલેક્ટર શ્રીએ વાંચવું પડ્યું હતું. એ પાછું સ્વતંત્રતા દિવસ પર. જોઈએ ભૂપેન્દ્રભાઈની સરકારમાં સૌથી વધારે ભણેલું કોણ છે અને સૌથી ઓછું ભણેલું કોણ છે.

સ્નાતક કે તેનાથી ઉપર ભણેલા

ક્રમમંત્રીઅભ્યાસ
1કુબેર ડિંડોરPhd
2રાજેન્દ્ર ત્રિવેદીLLB
3જીતુ વાઘાણીLLB
4રાઘવજી પટેલLLB
5કનુભાઈ દેસાઈLLB
6મનીષા વકિલM.A, B.ED
7પુર્ણેશ મોદીB.COM
8ગજેન્દ્રસિંહ પરમારB.A
9અર્જૂનસિંહ ચૌહાણB.COM
10બ્રિજેશ મેરજાB.COM
11ઋષિકેશ પટેલડિપ્લોમાં સિવિલ એન્જિનિયર
12જગદીશ પંચાલઅંડર ગ્રેજ્યુએટ

બાર ધોરણથી નીચે

ક્રમમંત્રીઅભ્યાસ
1મુકેશ પટેલબાર પાસ
2નિમિષા સુથારબાર પાસ
3કિર્તીસિંહ વાઘેલાબાર પાસ
4નરેશ પટેલદસ પાસ
5કિરીટ રાણાદસ પાસ
6પ્રદીપ પરમારદસ પાસ
7આર.સી મકવાણાદસ પાસ
8વિનોદ મોરડિયાદસ પાસ
9અરવિંદ રૈયાણીઆઠ પાસ
10જીતુભાઈ ચૌધરીઆઠ પાસ
11હર્ષ સંઘવીઆઠ પાસ
12દેવાભાઈ માલમચાર પાસ

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments