Team Chabuk-Political Desk : લોકસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી છે. આજે દિલ્હીમાં બીજેપી પાર્ટી હેડક્વાર્ટર ખાતે મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ જાહેરાત કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રથમ યાદીમાં 195 ઉમેદવારો ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. ભાજપની પ્રથમ યાદીમાં ગુજરાતના 15 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
ગુજરાતની 15 બેઠકો પર ઉમેદવારના નામ જાહેર
- કચ્છ- વિનોદ ચાવડા
- બનાસકાંઠા- ડૉ રેખાબેન ચૌધરી
- પાટણ- ભરતસિંહ ડાભી
- ગાંધીનગર- અમિત શાહ
- અમદાવાદ પશ્ચિમ- દિનેશ મકવાણા
- રાજકોટ- પરુશોત્તમ રુપાલા
- પોરબંદર- મનસુખ માંડવિયા
- જામનગર- પૂનમબેન માડમ
- આણંદ- મિતેશ પટેલ
- ખેડા- દેવુસિંહ ચૌહાણ
- પંચમહાલ- રાજપાલ સિંહ મહેંદ્રસિંહ જાદવ
- દાહોદ- જસવંતસિંહ ભાભોર
- ભરુચ- મનસુખ વસાવા
- બારડોલી- પ્રભુભાઈ વસાવા
- નવસારી- સી.આર. પાટીલ
તાજેતાજો ઘાણવો
- કામ વાસનાના સવાલ પર શું બોલ્યા પ્રેમાનંદ મહારાજ ? દરેક પતિ-પત્નીએ જવાબ જાણવો જોઈએ
- ભારતીય ટીમની થઈ જાહેરાત, સૂર્યકુમાર યાદવ બન્યો કેપ્ટન, શમીની વાપસી
- મોતઃ અમદાવાદમાં સ્કૂલની સીડી ચડતાં-ચડતાં 8 વર્ષની વિદ્યાર્થિની અચાનક ઢળી પડી
- દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેરઃ 5 ફેબ્રુઆરીએ મતદાન, 8 ફેબ્રુઆરીએ પરિણામ
- મોરબીનો આ તાલુકો બન્યો દાડમ ઉત્પાદનનું હબઃ વર્ષે 100 કરોડનું ટર્ન ઓવર, વિદેશમાં થાય છે નિકાસ