Team Chabuk-Gujarat Desk: ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો છે. 182માંથી કોંગ્રેસને માત્ર 17 જેટલી જ સીટ પર જીત મળી છે. એટલે કે, 2017ની ચૂંટણી કરતા આ વખતે કોંગ્રેસને 60 કરતા વધુ સીટો પર નુકસાન થયું છે. એટલું જ નહીં 42 સીટ એવી છે જ્યાં કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ પણ જપ્ત થઈ છે. ચોંકાવનારો આંકડો એક એ પણ છે કે, વરાછા રોડ બેઠક પર કોંગ્રેસને સૌથી ઓછા વોટ શેર મળ્યા છે.


આ 17 બેઠકો પર કૉંગ્રેસે જીત મેળવી
અમિત ચાવડા- આંકલાવ
અનંત પટેલ-વાંસદા
કાંતિ ખરાડી-દાંતા
ઈમરાન ખેડાવાલા- જમાલપુર ખાડિયા
દિનેશ ઠાકોર- ચાણસ્મા
શૈલેષ પરમાર-દાણીલીમડા
ચિરાગ પટેલ- ખંભાત
જિગ્નેશ મેવાણી- વડગામ
કિરીટ પટેલ- પાટણ
અર્જૂન મોઢવાડીયા-પોરબંદર
વિમલ ચુડાસમા- સોમનાથ
ગેનીબેન ઠાકોર- વાવ
સીજે ચાવડા-વિજાપુર
તુષાર ચૌધરી-ખેડબ્રહ્મા
અમૃતજી ઠાકોર-કાંકરેજ
ગુલાબસિંહ ચૌહાણ-લુણાવાડા
દિનેશ ઠાકોર-ચાણસ્મા
અરવિંદ લાડાણી-માણાવદર
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
