ગુજરાતીમાં એ ચલણ નથી. ગુજરાતીમાં અંગ્રેજી શબ્દો છૂટથી વાપરવાની શરૂઆત ક્યારની થઈ ચૂકી છે. એક સોહામણો શબ્દ પણ તેના માટે ઘડવામાં આવ્યો છે. ગુજલિશ. પણ એ જ ગુજરાતી ભાષામાં જો અશ્લીલ શબ્દો વાપરવામાં આવે તો ?
કેટલાક લેખકોએ પોતાની કૃતિમાં અશ્લીલ શબ્દોનું પ્રયોજન કર્યું છે. જોકે હવે તેમને એ સારા નથી લાગતા. નવી આવૃતિમાં બદલવા ઈચ્છે છે. અશ્વિની ભટ્ટની નવલકથામાં પણ xxxxનો આંકડો આવી જાય છે. કેટલીક અન્ય સસ્પેન્સ થ્રીલર નવલકથામાં તો તેણે ‘ગાળ બોલી અને…’ સંવાદ આવે છે.

અંગ્રેજીમાં ઘણા વર્ષો પહેલા આવા લખાણની શરૂઆત થઈ હતી. ઉતરોતર તેમાં વિકાસ થતો ગયો. ચ અને ભ ના શબ્દોનું પ્રમાણ દૂધમાં સાંકળ ભળે તેમ વધતું ગયું. કટોરો છલકાતો ગયો. વાંચકો પણ ચરમોત્કૃષ્ટ થતા ગયા. આ વાંચનારાઓ માનશે કે પ્રથમ ઈરોટિક સાહિત્ય ભારતમાં જ નિર્માણ પામ્યું હતું. કામસૂત્ર.
અંગ્રેજીની કેટલીક ઈરોટિક નવલકથાઓ વાંચ્યા પછી ચાબુકને મસ્તરામ જેવી ફિલીંગ આવે છે. ઓઓઓ… ખાલી એક આર્ટિકલ પૂરતું લખવામાં. 2014માં ફિલ્મ અને એ જ ફિલ્મ પરથી વેબ સિરીઝ આવી. એક નવલકથા છપાવવા માટે ધમપછાડા મારતા લેખકને પ્રકાશક હતોત્સાહી કરી નાખે છે. તેને રિયલ મસાલા ટાઈપ સાહિત્ય લખવા માટે પ્રેરિત કરે છે. તેને એ પ્રેરણા, મિત્ર અશ્લીલ ફિલ્મનું સંભોગ દૃશ્ય જોવા લઈ જાય છે ત્યારે મળે છે.

એ માંસલ દેહ. ઉન્નત વક્ષસ્થળ અને ઉભરેલા નિતંબ ધરાવતી સ્ત્રીઓની શોધમાં રહે છે. જેના દેહને તે આંખોથી પીવે. કલમના પોંઈન્ટનું ઉત્થાન થાય અને પછી કલમમાંથી ચરમસીમાએ લઈ જતા શબ્દોનો સ્ત્રાવ થાય. એ લેખક કોણ હતો ? કોઈને નથી ખબર. એ આવ્યો અને ગયો. તેના પર ફિલ્મ અને સિરીઝ બની તેમાં પણ તેનું સાચું નામ નથી. મસ્તરામના પેન નેમથી લખતા આ લેખક પછી તો રાફડો ફાટ્યો.

બધાએ સેક્સના અફાટ સમુદ્રમાં પોતાની કલમને બોળીને ખિસ્સા ભર્યા. પોર્ન ઈન્ડસ્ટ્રી આવી પછી એ પ્રકારના સામાયિકો લખાતા બંધ થઈ ગયા. અમેરિકાની પોર્ન ઈન્ડસ્ટ્રીમાં સેક્સને કેમેરે કંડારતા કલાકારો મળી જાય છે પણ સેક્સની પૂર્વભૂમિકામાં જે કથા હોવી જોઈએ તે નથી મળતી. સવિતા ભાભી આપણે ત્યાં એટલે જ હિટ થઈ ગઈ, કારણ કે તેમાં એક વાર્તા હતી. તેને છદ્મનામે લખતા લેખક દેશમુખે પણ આ વાત પર જ ભાર મૂક્યો હતો કે, ‘કોઈ ઈરોટિક કથામાં સેક્સ એ મહત્વનું નથી પણ સેક્સ સુધી પહોંચતા પહેલા શું ઘટના બની એ મહત્વની છે.’

બીજી બાજુ પશ્ચિમમાં નવલકથાઓ વેચાતી અને વંચાતી રહે છે. ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રેથી લઈને બેઝિક ઈન્સસ્ટિક્ટ જેવી ફિલ્મોમાં કથા પણ છે અને કાયા પણ છે. કામુક સાહિત્ય લખનારા જ નહીં, પણ અંગ્રેજી સહિતની ભાષાઓમાં ઈરોટિક વર્ણનો નોબલ પ્રાઈઝ જીતવા સુધી પહોંચી ચૂકેલા લેખકો પણ કરી ચૂક્યા છે. હવે જો અંગ્રેજી સાહિત્યના આવા અશ્લીલ ફકરાઓને ગુજરાતીમાં અનુવાદ કરી ઢાળીએ તો કેવા હોય. તેમાં એ અશ્લીલ શબ્દો આવે કે ન આવે? એ તમને કેવી ફિલ આપી રહ્યા છે એ તમારા પર છે.
હારૂકી મુરાકામી – વાઈન્ડ અપ બર્ડ ક્રોનિકલ
અને ફરી એક વખત તેણે મારા પેન્ટનું બટન ખોલી નાખ્યું. મારું લિંગ હવે એ જગ્યાએ હતું જ્યાં દરેક પુરુષની ઈચ્છા હોય છે. પહેલા કરતાં અલગ આ દૃશ્ય એ રીતે પડતું હતું કે તેણે પોતાના શરીરમાંથી એક પણ વસ્ત્રને કાઢ્યા નહોતા. હું તેના મુખની અંદર વજ્ર જેવો અનુભવ કરી રહ્યો હતો. તેના કુમિકો ડ્રેસને હટાવવાનો મેં પ્રયત્ન કર્યો પણ હું એવું ન કરી શક્યો.

તેની જીભ લાંબી અને કોમળ હતી. હું ચરમસીમા પર હતો. મારી અંદરની આગ ઠરી જાત અને ત્યાં જ તેણે પોતાની મુખક્રિડાને વિરામ આપી તેને પ્રજવલ્લિત રાખી. તેણે મારા તમામ વસ્ત્રોને શરીર પરથી દૂર કરી નાખ્યા. તેણે મારી જેકેટ, મારી ટાય, મારું પેન્ટ, મારું શર્ટ, મારું અંડરવિયર કાઢી નાખ્યા અને મને પથારીમાં પર પછાડી દીધો. તેની યોની પડખે મારો હાથ હતો. ખૂબ ઊંડાઈમાં. એ ફસાઈ ગયો હતો.
નિકોલસ સ્પાર્ક – ધ નોટબુક
તેણે પાછળથી ધક્કો માર્યો ત્યારે તેને આ જગત એક સપના સમાન લાગવા માંડ્યું હતું. પ્રકાશે તેના ચહેરાને વધારે ચમકદાર બનાવી નાખ્યું. તેણે તેના બટનને ખોલવાની શરૂઆત કરી દીધી. ધીમે ધીમે, એક પછી એક બટનો ખુલતા ગયા અને તે ઊંડા શ્વાસ લેતી ગઈ. શ્વાસોશ્વાસની ક્રિયાથી તેના પયોધરો ઉપર નીચે થઈ રહ્યા હતા. તેણે આંખો ખોલી અને હસવા લાગી. એ હસતી હતી ત્યારે શર્ટના બધા બટનો ખુલી ગયા હતા.

બ્રેટ ઈસ્ટન એલિસ – લેસ ધેન ઝીરો
હું અને તે છોકરી પહાડો પર આવેલા તેના મકાન પર ગયા. મેં મારા વસ્ત્રો ઉતારી નાખ્યા અને પથારીમાં પડ્યો. એ બાથરૂમમાં ગઈ. મેં થોડી ક્ષણો પ્રતીક્ષા કરી. એ બાથરૂમમાંથી બહાર આવી. તેના શરીરની આસપાસ ટુવાલ લપેટેલો હતો. સ્તનનો અર્ધ ઊભાર પહાડીની માફક જ દેખાઈ રહ્યો હતો. એ મારી બાજુમાં આવી અને પથારીમાં બેસી ગઈ. મેં તેના શરીરને અછડતો સ્પર્શ કર્યો. મારો હાથ તેના ખભા પર હતો અને તેણે મને રોકાઈ જવા કહ્યું. તે મારાથી દૂર હટી ગઈ. મને એ ગમ્યું નહીં. અને ત્યાં તો તેણે પોતાનો ટુવાલ હટાવી દીધો.

જમૈકા કીન્સિડા-લ્યુસી
ચૌદ વર્ષની ઉંમરે મેં શોધ કરી કે જીભ સ્વાદપરખુ છે જ નહીં. તેને કોઈ સ્વાદ છે જ નહીં. હું ટેનર નામના છોકરાની જીભને ચાટી રહી હતી. મને ગમતું હતું. તેનું પિયાનો વગાડવું. મને ગમતું હતું તેનું એકધારું જોવું. તેની પીઠ પાછળથી કાનની સુગંધને માણવી. આ ત્રણે વસ્તુના કારણે જ હું તેની બહેનના રૂમમાં હતી (તે મારી પાક્કી બહેનપણી હતી.) કોઈએ મને કહેવું જોઈએ કે તેના જીભના સ્વાદને માણવા સિવાયની પણ કેટલીક વસ્તુ હોય છે. મને ગાયની ઉકાળેલી જીભ ખાવી ગમે છે. જેની ઉપર લીંબુનો રસ હોય, ડુંગળી હોય, કચુંબર હોય પણ ગાયની જીભમાં કોઈ સાચો ટેસ્ટ નથી હોતો. સાચો ટેસ્ટ તો તેના પર નાખેલા જ્યુસમાં ધરબાયેલો હોય છે.

મેરી ગોર્ડન – સ્પેન્ડિંગ
મારી બે જાંધની વચ્ચે તેનું માથું હતું. મારી જાંઘની બંને બાજુ અથડાતી તેની રૂક્ષ દાઢી મને પરેશાન કરી રહી હતી. જીભ અને દાઢીના એ આક્રમણને કારણે હું રડી જ પડેત. આ એક સજા જેવું પણ હતું અને મજા જેવું પણ હતું.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત