Team Chabuk-Entertainmetn Desk: બૉલીવુડ એક્ટ્રેસ અનુપમા અગ્નિહોત્રી પોતાની બૉલ્ડ તસવીરો શેર કરીને ઇન્ટરનેટ પર છવાઇ ગઇ છે. હાલમાં એક્ટ્રેસે બૉલ્ડ ફોટોશૂટ શેર કર્યુ છે, જેમાં તેનો જલવો ફરી એકવાર જોવા મળી રહ્યો છે. આ વખતે તે વ્હાઈટ બોડીકોન ડ્રેસમાં જોવા મળી છે. આ તસવીરો વાયરલ થઈ છે.

એક્ટ્રેસ અનુપમા અગ્નિહોત્રીએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર જે તસવીરો શેર કરી છે, તેમાં તેનો મદહોશ અવતાર દેખાઇ રહ્યો છે, આ ફોટૉશૂટ દરમિયાન તે વ્હાઇટ કલરના બોડીકોન ડ્રેસમાં જોવા મળે છે.

અનુપમા અગ્નિહોત્રીની આ દરમિયાન હૉટ એન્ડ ટૉન્ડ બૉડી ફ્લૉન્ટ થઇ રહી છે, ફેન્સ તેના પર ફિદા થઇ ગયા છે.

અભિનેત્રી અનુપમા અગ્નિહોત્રી બોલિવૂડમાં ગોવિંદા સાથે ‘રંગીલા રાજા’માં જોવા મળી હતી.

અનુપમા અગ્નિહોત્રી બિકીની પહેરવામાં શરમાતી નથી. અભિનેત્રી આ પહેલા પણ હોટ બિકિની તસવીરો શેર કરી ચૂકી છે.

અનુપમા અગ્નિહોત્રીનું કર્વી ફિગર અને ગ્લેમરસ સ્ટાઈલ જોઈને દરેક વ્યક્તિ તેના દિવાના થઈ જાય છે. અનુપમાનું ઈન્સ્ટાગ્રામ પર જોરદાર ફેન ફોલોઈંગ છે.
(તમામ તસવીરો અનુપમા ઈન્સ્ટાગ્રામ)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત