Team Chabuk-Entertainment Desk: સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદ તેના સેક્સી અને બોલ્ડ લુકથી યુઝર્સને એન્ટરટેઈન કરતી રહે છે. તાજેતરમાં, અભિનેત્રીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક સેક્સી વીડિયો શેર કર્યો છે. આ વિડીયોમાં ઉર્ફી ટોપલેસ છે અને તે એક ચિત્રકારના પોશાકમાં જોવા મળે છે.
ઉર્ફી જાવેદે તેનો વીડિયો શેર કર્યો હતો જેમાં કિંગનું વાયરલ ગીત માન મેરી જાન બેકગ્રાઉન્ડમાં વાગી રહ્યું હતું. તેના સેલિબ્રિટી મિત્રોએ ઉર્ફીના વીડિયોના વખાણ કર્યા છે.
ઉર્ફીની પોસ્ટથી સ્પષ્ટ છે કે તેણે સીધું ટ્રોલ્સ પર નિશાન સાધ્યું છે. વીડિયો શેર કરતી વખતે ઉર્ફીએ કેપ્શનમાં લખ્યું- ‘આ બોર્ડ પર શું લખ્યું છે?’ વીડિયો પર ઘણા યુઝર્સે પ્રતિક્રિયા આપી છે. કવિતા કૌશિકે પણ ઉર્ફીના વીડિયો પર પ્રતિક્રિયા આપી છે. યુઝર્સને વીડિયોમાં ઉર્ફીની સ્ટાઈલ બિલકુલ પસંદ નથી આવી રહી. તેના ટોપલેસ લુક માટે ઘણા લોકોએ તેના પર નિશાન સાધ્યું છે અને ફરી એકવાર અભિનેત્રી ટીકાનો સામનો કરી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
