HomeસિનેમાવાદSakshi malik: સાક્ષી મલિકની આ 10 હોટ તસવીરોએ ઈન્ટરનેટ પર લગાવી આગ,...

Sakshi malik: સાક્ષી મલિકની આ 10 હોટ તસવીરોએ ઈન્ટરનેટ પર લગાવી આગ, જુઓ વાયરલ અંદાજ

Team Chabuk-Entertainment Desk: બોલીવૂડ ફિલ્મ ‘સોનૂ કી ટીટૂ કી સ્વીટી’ ના સોંગ બમ ડિગી ડિગીમાં જોવા મળેલી મોડલ અને એક્ટ્રેસ સાક્ષી મલિક પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં છે. હાલ સાક્ષી તેની બિકિની તસવીરોને લઈને ચર્ચામાં છે. બોલીવૂડ અભિનેત્રી અને મોડલ સાક્ષી મલિકની હોટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ છે. અભિનેત્રીનો ખૂબ જ હોટ અંદાજ જોવા મળ્યો છે.

એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી રહી છે. અલગ-અલગ અંદાજમાં સાક્ષી મલિક હોટ પોઝ આપી રહી છે. સાક્ષીની આ કાતિલ તસવીરોએ ઈન્ટરનેટ પર આગ લગાવી છે. સાક્ષી મલિક પોતાની તસવીરોને કારણે ચર્ચામાં છે. અભિનેત્રી સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે.

સાક્ષી દરેક લૂકમાં ખૂબ જ ગ્લેમરસ લાગે છે. ફેન્સ પણ સાક્ષીના હોટ અંદાજને પસંદ કરે છે. સાક્ષીની તસવીરો જોઈ ચાહકોના દિલની ધડકન વધી ગઈ છે. બમ ડિગી ગર્લ એક્ટ્રેસ મૉડલ સાક્ષી મલિક ભલે ફિલ્મોથી દૂર હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર દરરોજ ચર્ચામાં રહે છે. તાજેતરમાં, અભિનેત્રીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments