HomeસિનેમાવાદUrfi Javed : ઉર્ફી જાવેદના કપડા જોઈને લોકો ભડક્યા, જુઓ હોટ...

Urfi Javed : ઉર્ફી જાવેદના કપડા જોઈને લોકો ભડક્યા, જુઓ હોટ અંદાજ

Team Chabuk-Entertainment Desk: ઉર્ફી જાવેદ હંમેશા તેની ફેશન સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. ફરી એકવાર, ઉર્ફી પારદર્શક ડ્રેસ પહેરીને કહેર વરસાવતી જોવા મળે છે. ઉર્ફી જાવેદ અવારનવાર તેની વિચિત્ર ડ્રેસિંગ સેન્સને કારણે ચર્ચામાં રહે છે. ઉર્ફીની ફેન ફોલોઈંગ પણ દિવસેને દિવસે વધી રહી છે. ચાહોક ઉર્ફીના દરરોજ નવા લૂકની રાહ જુએ છે. એક્ટ્રેસ દરરોજ બોલ્ડ અંદાજમાં જોવા મળે છે.

ઉર્ફી જાવેદ અવારનવાર તેના બોલ્ડ અને ગ્લેમરસ ફોટા અને વીડિયોથી ઇન્ટરનેટનું તાપમાન વધારી દે છે. ઉર્ફી ઘણીવાર અલગ-અલગ સ્ટાઇલિશ કપડા પહેરીને પાપારાઝી માટે પોઝ આપતી જોવા મળે છે.ઉર્ફી ક્યારેય પાપારાઝી માટે પોઝ આપવામાં અચકાતી નથી.દરમિયાન ઉર્ફી જાવેદ મુંબઈમાં MAD સ્ટુડિયોની બહાર જોવા મળી હતી. જ્યાં તેની ગ્લેમરસ સ્ટાઈલ ફરી જોવા મળી હતી.

આ વખતે ઉર્ફી જાવેદ ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરીને કેમેરા સામે પોઝ આપતી જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો કે ઉર્ફીએ સ્કિન કલરનું પારદર્શક ટોપ પહેર્યું છે અને તેની સાથે મેચિંગ ટ્રાઉઝર છે. ઉર્ફી જાવેદનું એક વિડિયો ગીત પણ આજે રિલીઝ કરવામાં આવ્યું છે, જેનું ટાઈટલ છે- ‘હાયે હાયે યે મજબૂરી’.

તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદ પણ બિગ બોસ ઓટીટીનો ભાગ રહી ચૂકી છે. તેના અસામાન્ય કપડા સિવાય, તે હંમેશા તેના બેબાક અંદાઝ માટે હેડલાઇન્સમાં રહે છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments