HomeસિનેમાવાદJanhvi Kapoor: લેધર બ્લેક ડ્રેસમાં જાહ્નવી કપૂરનો હોટ લૂક, જુઓ વાયરલ તસવીરો

Janhvi Kapoor: લેધર બ્લેક ડ્રેસમાં જાહ્નવી કપૂરનો હોટ લૂક, જુઓ વાયરલ તસવીરો

Team Chabuk-Entertainment Desk: જાહ્નવી કપૂર કિમ કાર્દાશિયનની મોટી ફેન છે, તે કોઈનાથી છુપાયેલું નથી. અભિનેત્રી ઘણીવાર કિમ કાર્દાશિયનથી પ્રેરિત તેના અદભૂત દેખાવથી ચાહકોને પ્રભાવિત કરતી જોવા મળે છે. અભિનેત્રીએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ સુંદર અને ગ્લેમરસ લાગી રહી છે.

જાહ્નવીએ તાજેતરમાં જ બ્લેક લેધર બોડીકોન ડ્રેસ પહેરેલી કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે આકર્ષક લાગી રહી છે. જાહ્નવીએ મેચિંગ હેન્ડ ગ્લોવ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. જાહ્નવી ફ્લોર લેન્થ ગાઉન તેના ચાહકોને પ્રભાવિત કરવામાં સંપૂર્ણપણે સફળ રહી હતી.

અભિનેત્રીએ તેના વાળ ખુલ્લા રાખ્યા હતા અને તેને બોલ્ડ આઇ મેકઅપ કર્યો હતો. જાહ્નવીએ આ લુક એક એવોર્ડ ફંક્શન માટે અપનાવ્યો હતો. જાહ્નવીએ ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી છે.

જાહ્નવી કપૂર તેના બોલ્ડ અંદાજથી ચાહકોને દિવાના બનાવ્યા છે. એક્ટ્રેસે ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે અલગ-અલગ આઉટફિટ્સમાં પોઝ આપતી જોવા મળી હતી.

(તમામ તસવીરો જાહ્નવી કપૂર ઈન્સ્ટાગ્રામ)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments