Team Chabuk-Entertainment Desk: અભિનેત્રી કેટ શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે, તે અવારનવાર પોતાના ફેન્સ માટે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. અભિનેત્રી કેટ શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ચાહકો તેના બોલ્ડ અંદાજને પસંદ કરે છે.


આ દરમિયાન, કેટ શર્માએ તેની કેટલીક નવી તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં તે વધુ બોલ્ડ લાગી રહી છે. બ્લેક અને નિયોન કલરની મોનોકોનિમાં કેટ ખૂબ જ હોટ લાગી રહી છે. કેટ શર્માએ અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપ્યા છે.


આ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. કેટ શર્માના આ લુકને જોઈને લોકોના હોંશ ઉડી ગયા છે. કેટ શર્માની આ તસવીરોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી છે. આ તસવીરમાં કેટ શર્મા કિલર પોઝ આપતી જોવા મળી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત