Team Chabuk-Entertainment Desk: બોલિવૂડ એક્ટ્રેસ ઇલિયાના ડિક્રુઝ તેની આકર્ષક સ્ટાઇલ માટે ખૂબ જ જાણીતી છે. દરમિયાન ઇલિયાના નવા ફોટોશૂટની તસવીરો ખૂબ ધૂમ મચાવી રહી છે. હાલમાં ઇલિયાના ફિલ્મોથી દૂર છે. પરંતુ સોશિયલ મીડિયા પર ઈલિયાના પોતાની નવી તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. દરમિયાન ઇલિયાનાએ બિકિનીમાં તસવીરો પોસ્ટ કરી છે ઇલિયાનાએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે.


વ્હાઈટ બિકિનીમાં ઈલિયાના ખૂબ જ હોટ લાગી રહી છે. આ તસવીરો સોશિયલ મીડિયમાં આગની જેમ વાયરલ થઈ છે. ચાહકો ઈલિયાનાના બોલ્ડ લૂકને પસંદ કરી રહ્યા છે. તેની તસવીરો પર લાખો લાઈક્સ મળ્યા છે. લોકો આ તસવીરો પર લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.


ઇલિયાનાએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે. આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે ઈલિયાના વ્હાઇટ કલરની બિકીનીમાં બોલ્ડ લાગી રહી છે. ઇલિયાના ડીક્રુઝ તેના મિત્રો સાથે દરિયા કિનારે એન્જોય કરતી જોવા મળી રહી છે. ઇલિયાનાની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
