Team Chabuk-Political Desk: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ 12 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ આ યાદી જાહેર કરી હતી. આ સાથે આપ દ્વારા અત્યાર સુધીમાં 41 ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે.
ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્ક્ષ ગોપાલ ઇટાલિયાએ દાવો કર્યો હતો કે, આ અગાઉ જાહેર કરેલા તેમના ઉમેદવારોને તેમના મત વિસ્તારમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી ચોથી યાદીમાં સ્થાન મેળવનાર તમામ ઉમેદવારોને અભિનંદન સહ શુભકામનાઓ!
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) October 6, 2022
બસ હવે તો પરિવર્તન જોઈએ જ!#એક_મોકો_કેજરીવાલને pic.twitter.com/WGjQuXLWVv
કોને મળી ટિકિટ?
હિંમતનગરથી નિર્મલસિંહ પરમાર
ગાંધીનગર સાઉથ- દોલત પટેલ
સાણંદ- કુલદીપ વાઘેલા
વટવા- બિપીન પટેલ
અમરાઈવાડી- ભરતભાઈ પટેલ
કેશોદ- રામજીભાઈ ચુડાસમા
ઠાસરા- નટવરસિંહ રાઠોડ
શેહરા- તખ્તસિંગ સોલંકી
કાલોલ (પંચમહાલ) દિનેશ બારીયા
ગરબાડા – શૈલેશ કનુભાઈ ભાભોર
લીબાયત- પંકજ તાયડે
ગણદેવી- પંકજ પટેલ
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
