Team Chabuk-Political Desk: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ વધુ એક ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની આ છઠ્ઠી યાદી જાહેર કરી છે. જેમાં 20 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ પહેલાની પાંચ યાદીમાં કુલ 55 ઉમેદવારોની યાદી આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવી હતી. ત્યારે આજે વધુ 20 ઉમેદવારોની યાદી જાહેર થતાં અત્યાર સુધી કુલ 75 બેઠકો પર ઉમેદવારો આમ આદમી પાર્ટીએ જાહેર કરી દીધા છે.


મહત્વનું છે કે ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજુ સુધી કોઈપણ ઉમેદવારની સત્તાવાર જાહેરાત કરી નથી. કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કોંગ્રેસની પ્રથમ યાદી દિવાળી પછી જાહેર કરવામાં આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
