Homeતાપણુંબાગીઓ સામે ભાજપની લાલ આંખ: અપક્ષ ઉમેદવારી નોંધાવનાર આ નેતાઓને કર્યા સસ્પેન્ડ

બાગીઓ સામે ભાજપની લાલ આંખ: અપક્ષ ઉમેદવારી નોંધાવનાર આ નેતાઓને કર્યા સસ્પેન્ડ

Team Chabuk-Political Desk: ભાજપે આજે બળવાખોર ઉમેદવારોની સામે સસ્પેન્ડ કર્યાં છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે. તેમ-તેમ રાજ્યમાં રાજકીય ગતિવિધી વધી રહી છે. ભાજપમાં જે નેતાને ટિકિટ ન મળી હતી તેઓ નારાજ હતા અને અપક્ષથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો આ તમામ નેતા સામે પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે કડક કાર્યવાહી કરતા બળવાખોર નેતાને સસ્પેન્ડ કર્યાં છે.

અપક્ષની ઉમેદવારી નોંધાવનાર આ નેતાને કર્યા સસ્પેન્ડ

નર્મદા નાંદોદના હર્ષદભાઈ વસાવા

જૂનાગઢ કેશોદના અરવિંદભાઈ લાડાણી

સુરેન્દ્રનગર ધ્રાંગધ્રાના છત્રસિહ ગુંજારિયા

વલસાડ પારડીના કેતનભાઈ પટેલ

રાજકોટ ગ્રામ્યના ભરતભાઈ ચાવડા

ગીર સોમનાથ વેરવાળના ઉદયભાઈ શાહ

અમરેલી રાજુલના કરણભાઈ બારૈયા ને કરાયા સસ્પેન્ડ

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments