HomeતાપણુંGujarat Election 2022: ભાજપે જાહેર કરી આટલા ઉમેદવારોની યાદી, જાણો કોણ કપાયું...

Gujarat Election 2022: ભાજપે જાહેર કરી આટલા ઉમેદવારોની યાદી, જાણો કોણ કપાયું અને કોણ રિપીટ થયું ?

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચુક્યું છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બાદ હવે ભાજપના ઉમેદવારોના નામ સામે આવ્યા છે. ભાજપે સત્તાવાર રીતે 160 સીટ પર નામ જાહેર કર્યા છે.

ભાજપના ઉમેદવાર

અબડાસાપ્રધુમનસિંહ જાડેજા
માંડવીઅનિરુદ્ધ દવે
ભુજકેશવલાલ પટેલ
અંજારત્રિકમ છાંગા
ગાંધીધામમાલતી મહેશ્વરી
રાપરવિરેન્દ્રસિંહ જાડેજા
વાવસ્વરુપજી ઠાકોર
થરાદશંકર ચૌધરી
ધાનેરાભગવાનજી ચૌધરી
દાંતા(ST)લધુભાઈ પારઘી
વડગામ(SC)મણિભાઈ વાઘેલા
પાલનપુરઅનિકેતભાઈ ઠાકર
ડીસાપ્રવીણ માળી
દિયોદરકેશાજી ચૌહાણ
કાંકરેજકીર્તિસિંહ વાઘેલા
ચાણસમાદિલીપ ઠાકોર
સિદ્ધપુરબળવંતસિંહ રાજપૂત
ઊંઝાકિરીટ પટેલ
વિસનગરઋષિકેશ પટેલ
બહુચરાજીસુખાજી ઠાકોર
કડી(SC)કરશન સોલંકી
મહેસાણામુકેશ પટેલ
વિજાપુરરમણ પટેલ
ઈડર(SC)રમણલાલ વોરા
ખેડબ્રહ્મા(ST)અશ્વીન કોટવાલ
પ્રાંતિજગજેન્દ્ર પરમાર
ભિલોડાપી સી બરંડા
મોડાસાભીખુભાઈ પરમાર
બાયડભીખીબેન પરમાર
દહેગામબલરાજસિંહ ચૌહાણ
વિરમગામહાર્દિક પટેલ
સાણંદકનુભાઈ પટેલ
ઘાટલોડિયાભૂપેન્દ્ર પટેલ
વેજલપુરઅમિત ઠાકર
એલિસબ્રિજઅમિત શાહ
નારણપુરાજીતેન્દ્ર પટેલ
નિકોલજગદીશ પંચાલ
નરોડાડો.પાયલ કુકરાણી
ઠક્કરબાપાનગરકંચનબેન રાદડિયા
બાપુનગરદિનેશ કુશવાહ
અમરાઈવાડીડો. હસમુખ પટેલ
દરિયાપુરકૌશિક જૈન
જમાલપુર-ખાડિયાભૂષણ ભટ્ટ
મણિનગરઅમૂલ ભટ્ટ
દાણીલીમડા (SC)નરેશ વ્યાસ
સાબરમતીડો. હર્ષદ પટેલ
અસારવા(SC)દર્શના વાઘેલા
દસક્રોઈબાબુ પટેલ
ધોળકાકિરીટ ડાભી
ધંધુકાકાળુ ડાભી
દસાડા(SC)પરષોત્તમ પરમાર
લીંબડીકિરીટસિંહ રાણા
વઢવાણજિજ્ઞા પંડ્યા
ચોટીલાશામજી ચૌહાણ
ધ્રાંગધ્રાપ્રકાશ વરમોરા
મોરબીકાંતિ અમૃતિયા
ટંકારાદુર્લભજી દેથરિયા
વાંકાનેરજીતુ સોમાણી
રાજકોટ ઈસ્ટઉદય કાનગડ
રાજકોટ વેસ્ટડો. દર્શિતા શાહ
રાજકોટ સાઉથરમેશ ટિલાળા
રાજકોટ રૂરલ(SC)ભાનુબેન બાબરીયા
જસદણકુંવરજી બાવળિયા
ગોંડલગીતાબા જાડેજા
જેતપુરજયેશ રાદડિયા
કાલાવાડ(SC)મેઘજી ચાવડા
જામનગર રૂરલરાઘવજી પટેલ
જામનગર નોર્થરીવાબા જાડેજા
જામનગર સાઉથદિવ્યેશ અકબરી
જામજોધપુરચિમન સાપરિયા
દ્વારકાપબુભા માણેક
પોરબંદરબાબુ બોખરીયા
માણાવદરજવાહર ચાવડા
જૂનાગઢસંજય કોરડીયા
વિસાવદરહર્ષદ રિબડિયા
કેશોદદેવાભાઈ માલમ
માંગરોળભગવાન કરગઠિયા
સોમનાથમાનસિંહ પરમાર
તાલાલાભગવાનભાઈ બારડ
કોડીનાર(SC)ડો. પ્રધુમન વાજા
ઉનાકાળુ રાઠોડ
ધારીજે.વી કાકડીયા
અમરેલીકૌશિક વેકરીયા
લાઠીજનક તડાવિયા
સાવરકુંડલામહેશ કશવાલા
રાજુલાહિરા સોલંકી
મહુવા-શિવા ગોહિલ
ભાવનગર રૂરલપુરુષોત્તમ સોલંકી
ભાવનગર વેસ્ટજીતુ વાઘાણી
ગઢડા(SC)શંભુનાથ ટુંડિયા
બોટાદઘનશ્યામ વિરાણી
ખંભાતમહેશભાઈ રાવલ
બોરસદરમણભાઈ સોલંકી
આંકલાવગુલાબસિંહ પઢિયાર
ઉમરેઠગોવિંદ પરમાર
આણંદયોગેશ પટેલ
સોજીત્રાવિપુલ પટેલ
માતરકલ્પેશ પરમાર
નડિયાદપંકજ દેસાઈ
મહુધાસંજયસિંહ મહિડા
ઠાસરાયોગેન્દ્રસિંહ પરમાર
કપડવંજરાજેશકુમાર ઝાલા
બાલાસિનોરમાનસિંહ ચૌહાણ
લુણાવાડાજિજ્ઞેશકુમાર સેવક
સંતરામપુર(ST)કુબેરભાઈ ડિંડોર
શહેરાજેઠાભાઈ આહિર
મોરવાહડફ(ST)નિમિષા સુથાર
ગોધરાસી.કે.રાઉલ
કલોલફતેસિંહ ચૌહાણ
હાલોલજયદ્રથસિંહ પરમાર
ફતેપુરા(ST)રમેશ કટારા
લીમખેડા(ST)શૈલેશ ભાભોર
દાહોદ (ST)કનૈયાલાલ કિશોરી
દેવગઢબારિયાબચુભાઈ ખાબડ
સાવલીકેતન ઇનામદાર
વાઘોડિયાઅશ્વિન પટેલ
ડભોઈશૈલેષ મહેતા
વડોદરા સિટી (SC)મનિષા વકીલ
અકોટાચૈતન્ય દેસાઈ
રાવપુરાબાલકૃષ્ણ શુક્લ
પાદરાચૈતન્ય ઝાલા
કરજણઅક્ષય પટેલ
છોટાઉદેપુર (ST)રાજેન્દ્રસિંહ રાઠવા
સંખેડા(ST)અભેસિંહ તડવી
નાંદોદ (ST)ડો. દર્શના વસાવા
જંબુસરડી.કે. સ્વામી
વાગરાઅરુણસિંહ રાણા
ઝગડિયા(ST)દીપેશ વસાવા
ભરૂચરમેશ મિસ્ત્રી
અંકલેશ્વરઇશ્વર પટેલ
ઓલપાડમુકેશ પટેલ
માંગરોળગણપત વસાવા
માંડવી (ST)કુવરજી હળપતિ
કામરેજપ્રફુલ પાનસેરિયા
સુરત ઈસ્ટઅરવિંદ રાણા
સુરત નોર્થકાંતિ બલ્લર
વરાછા માર્ગકુમાર કાનાણી
કરંજપ્રવિણ ઘોઘારી
લિંબાયતસંગીતા પાટીલ
ઉધનામનુ પટેલ
મજૂરાહર્ષ સંઘવી
કતારગામવિનુ મોરડિયા
સુરત વેસ્ટપુર્ણેશ મોદી
બારડોલી(SC)ઇશ્વર પરમાર
મહુવા (ST)મોહન ડોડિયા
વ્યારા (ST)મોહન કોંકણી
નિઝર (ST)જયરામ ગામિત
ડાંગ (ST)વિજય પટેલ
જાલોલપોરરમેશ પટેલ
નવસારીરાકેશ દેસાઈ
ગણદેવી(ST)નરેશ પટેલ
વાંસદા(ST)પિયુષ પટેલ
ધરમપુર(ST)અરવિંદ પટેલ
વલસાડભરત પટેલ
પારડીકનુ દેસાઇ
કપરાડા(ST)જીતુભાઇ ચૌધરી
ઉમરગામ(ST)રમણલાલ પાટકર

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments